ત્રિશલાજીનો લાડકડો ને.. સિધ્ધારથ શણગાર મહાવીર તારા નામે મારે.. તરવો છે સંસાર રાજપાટના સુખ અનેરા.. તોયે ત્યાગી દીધાં વનનાં દુઃખડાં હાથે કરીને.. માથે વહોરી લીધાં હસતાં હસતાં સહન કર્યા તેં પરિષહ પારાવાર મહાવીર તારા… ભાન ભૂલીને ચંડકૌશિકે.. ડંખ ભંયકર દીધાં બુજ્ઝ બુજ્ઝના અમૃતવેણે.. દુઃખડાં સંહરી લીધાં માવડી થઈ પંદર દિવસે.. મોકલ્યો સ્વર્ગ મોજાર.. મહાવીર તારા… કાળચક્રને મૂક્યું તો યે.. દિલમાં સમતા રાખી આગ સમા એ સંગમ સામે.. છાંટયું પ્રેમનું પાણી સંકટોનો સ્વીકાર કરીને.. ક્ષમા હૃદયમાં ધારી મહાવીર તારા… રક્તતણાં આ કણકણમાંહી.. તારું શાસન રહેજો તારા શાસન કાજે.. મરી ફીટવાની હિંમત દેજો ભરી દ્યો ને રગરગમાંહી.. વીર શાસનનો પ્યાર મહાવીર તારા…
https://www.lokdayro.com/
त्रिशलाजीनो लाडकडो ने.. सिध्धारथ शणगार महावीर तारा नामे मारे.. तरवो छे संसार राजपाटना सुख अनेरा.. तोये त्यागी दीधां वननां दुःखडां हाथे करीने.. माथे वहोरी लीधां हसतां हसतां सहन कर्या तें परिषह पारावार महावीर तारा… भान भूलीने चंडकौशिके.. डंख भंयकर दीधां बुज्झ बुज्झना अमृतवेणे.. दुःखडां संहरी लीधां मावडी थई पंदर दिवसे.. मोकल्यो स्वर्ग मोजार.. महावीर तारा… काळचक्रने मूक्युं तो ये.. दिलमां समता राखी आग समा ए संगम सामे.. छांटयुं प्रेमनुं पाणी संकटोनो स्वीकार करीने.. क्षमा हृदयमां धारी महावीर तारा… रक्ततणां आ कणकणमांही.. तारुं शासन रहेजो तारा शासन काजे.. मरी फीटवानी हिंमत देजो भरी द्यो ने रगरगमांही.. वीर शासननो प्यार महावीर तारा…
https://www.lokdayro.com/
trisalajino ladakado ne .. sidhdharatha sanagara tara name mare .. taravo che sansara rajapatana sukha anera .. toye tyagi didham duhkhadam hathe karine .. mathe vahori lidham hasatam hasatam sahana karya tem parisaha paravara mahavira tara... bhana bhuline candakausike .. dankha bhanyakara didham bujjha bujjhana amrtavene .. duhkhadam sanhari lidham tha'i pandara divase .. mokalyo svarga mojara .. mahavira tara... mukyum to ye .. dilamam samata rakhi sama e sangama same .. chantayum premanum pani sankatono svikara karine .. ksama hrdayamam dhari mahavira tara... raktatanam a kanakanamanhi .. tarum sasana rahejo tara sasana kaje .. mari phitavani himmata dejo dyo ne ragaragamanhi .. vira sasanano pyara mahavira tara...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
| ક્રમ. | મહાવીર સ્વામીના સ્તવન નું નામ |
|---|---|
| 1 | સોનાની છડી છે |
| 2 | વીરની વાટે ચંદના દીવાની |
| 3 | સુઈ જા તું પારણીયામાં |
| 4 | વીર નું પારણું રે માતા ત્રિશલા |
| 5 | મહાવીર શરણમ મમઃ |
| 6 | વીર ઝૂલે ત્રિશલા |
| 7 | મને મહાવીર ના ગુણ ગાવા દે |
| 8 | ત્રિશલાજીનો લાડકડો ને |
| 9 | અમી ભરેલી નજરું રાખો |
| 10 | મહાવીર તારા મારગથી અમે |
| 11 | એક જન્મ્યો રાજદુલારો |
| 12 | દીન દુઃખિયાનો તું છે બેલી |
| 13 | માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે |
| 14 | હે વીર મહાવીર |
| 15 | હે ત્રિશલાના ઝાયા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
| क्रम. | महावीर स्वामी के स्तवन का नाम |
|---|---|
| 1 | सोनानी छडी छे |
| 2 | वीरनी वाटे चंदना दीवानी |
| 3 | सुई जा तुं पारणीयामां |
| 4 | वीर नुं पारणुं रे माता त्रिशला |
| 5 | महावीर शरणम ममः |
| 6 | वीर झूले त्रिशला |
| 7 | मने महावीर ना गुण गावा दे |
| 8 | त्रिशलाजीनो लाडकडो ने |
| 9 | अमी भरेली नजरुं राखो |
| 10 | महावीर तारा मारगथी अमे |
| 11 | एक जन्म्यो राजदुलारो |
| 12 | दीन दुःखियानो तुं छे बेली |
| 13 | माता त्रिशला झुलावे पुत्र पारणे रे |
| 14 | हे वीर महावीर |
| 15 | हे त्रिशलाना झाया |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મહાવીર સ્વામી જૈન ધર્મના 24th તીર્થંકર છે.
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો?
મહાવીર સ્વામી નું બાળપણ કેવું હતું?
મહાવીર સ્વામી ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?
તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?
તેમના જીવન પ્રસંગો કેવા હતા?
આપણે સૌ એ મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.
महावीर स्वामीमहावीर स्वामी जैन धर्म के 24th तीर्थंकर हैं।
महावीर स्वामीमहावीर स्वामी का जन्म कहाँ हुआ था??
महावीर स्वामीमहावीर स्वामी का बचपन कैसा था?
महावीर स्वामीमहावीर स्वामी की दीक्षा के बाद जीवन कैसा था?
उनके जीवन के सिद्धांत क्या थे?
उनके जीवन की घटनाएँ क्या थीं?
हम सभी को महावीर स्वामीमहावीर स्वामी की पूरी जीवनी जानने की आवश्यकता है
mahavir swami is the 24th Tirthankar of Jainism.
Where was mahavir swami born?
How was mahavir swami's childhood?
What was life like after mahavir swami's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of mahavir swami.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy