હે વીર મહાવીર, હે વીર મહાવીર, જગમાં સાચું તારું નામ હે વીર મહાવીર (૨ વાર) તું છે માતા, તુજ પિતા છો (૨ વાર) તું તો છે તારણહાર હે વીર મહાવીર (૨ વાર) તું અંતર્યામી, જગનો સ્વામી (૨ વાર) તારા ચરણોમાં મોક્ષ ધામ હે વીર મહાવીર (૨ વાર) તું તો નૈયા, જીવતરની હંકારે (૨ વાર) તું ઉગારે તું સંભાળે હે વીર મહાવીર.. (૨ વાર) તું જગત્રાતા, વિશ્વ વિધાતા (૨ વાર) તું તો છે હૈયાનો હાર હે વીર મહાવીર.. (૨ વાર) હે વીર મહાવીર.. હે વીર મહાવીર.. હે વીર મહાવીર.. હે વીર મહાવીર..
https://www.lokdayro.com/
हे वीर महावीर, हे वीर महावीर, जगमां साचुं तारुं नाम हे वीर महावीर (२ वार) तुं छे माता, तुज पिता छो (२ वार) तुं तो छे तारणहार हे वीर महावीर (२ वार) तुं अंतर्यामी, जगनो स्वामी (२ वार) तारा चरणोमां मोक्ष धाम हे वीर महावीर (२ वार) तुं तो नैया, जीवतरनी हंकारे (२ वार) तुं उगारे तुं संभाळे हे वीर महावीर.. (२ वार) तुं जगत्राता, विश्व विधाता (२ वार) तुं तो छे हैयानो हार हे वीर महावीर.. (२ वार) हे वीर महावीर.. हे वीर महावीर.. हे वीर महावीर.. हे वीर महावीर..
https://www.lokdayro.com/
he vira mahavira ، he vira mahavira ، jagamam sacum tarum nama he vira mahavira (2 vara) tum che mata، tuja pita cho (2 vara) tum to che taranahara he vira mahavira (2 vara) tum antaryami، jagano svami (2 vara) tara caranomam moksa dhama he vira mahavira (2 vara) tum to naiya، jivatarani hankare (2 vara) tum ugare tum sambhale he vira mahavira .. (2 vara) tum jagatrata، visva vidhata (2 vara) tum to che haiyano hara he vira mahavira .. (2 vara) vira mahavira .. vira mahavira .. vira mahavira .. vira mahavira ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
| ક્રમ. | મહાવીર સ્વામીના સ્તવન નું નામ |
|---|---|
| 1 | સોનાની છડી છે |
| 2 | વીરની વાટે ચંદના દીવાની |
| 3 | સુઈ જા તું પારણીયામાં |
| 4 | વીર નું પારણું રે માતા ત્રિશલા |
| 5 | મહાવીર શરણમ મમઃ |
| 6 | વીર ઝૂલે ત્રિશલા |
| 7 | મને મહાવીર ના ગુણ ગાવા દે |
| 8 | ત્રિશલાજીનો લાડકડો ને |
| 9 | અમી ભરેલી નજરું રાખો |
| 10 | મહાવીર તારા મારગથી અમે |
| 11 | એક જન્મ્યો રાજદુલારો |
| 12 | દીન દુઃખિયાનો તું છે બેલી |
| 13 | માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે |
| 14 | હે વીર મહાવીર |
| 15 | હે ત્રિશલાના ઝાયા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
| क्रम. | महावीर स्वामी के स्तवन का नाम |
|---|---|
| 1 | सोनानी छडी छे |
| 2 | वीरनी वाटे चंदना दीवानी |
| 3 | सुई जा तुं पारणीयामां |
| 4 | वीर नुं पारणुं रे माता त्रिशला |
| 5 | महावीर शरणम ममः |
| 6 | वीर झूले त्रिशला |
| 7 | मने महावीर ना गुण गावा दे |
| 8 | त्रिशलाजीनो लाडकडो ने |
| 9 | अमी भरेली नजरुं राखो |
| 10 | महावीर तारा मारगथी अमे |
| 11 | एक जन्म्यो राजदुलारो |
| 12 | दीन दुःखियानो तुं छे बेली |
| 13 | माता त्रिशला झुलावे पुत्र पारणे रे |
| 14 | हे वीर महावीर |
| 15 | हे त्रिशलाना झाया |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મહાવીર સ્વામી જૈન ધર્મના 24th તીર્થંકર છે.
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો?
મહાવીર સ્વામી નું બાળપણ કેવું હતું?
મહાવીર સ્વામી ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?
તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?
તેમના જીવન પ્રસંગો કેવા હતા?
આપણે સૌ એ મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.
महावीर स्वामीमहावीर स्वामी जैन धर्म के 24th तीर्थंकर हैं।
महावीर स्वामीमहावीर स्वामी का जन्म कहाँ हुआ था??
महावीर स्वामीमहावीर स्वामी का बचपन कैसा था?
महावीर स्वामीमहावीर स्वामी की दीक्षा के बाद जीवन कैसा था?
उनके जीवन के सिद्धांत क्या थे?
उनके जीवन की घटनाएँ क्या थीं?
हम सभी को महावीर स्वामीमहावीर स्वामी की पूरी जीवनी जानने की आवश्यकता है
mahavir swami is the 24th Tirthankar of Jainism.
Where was mahavir swami born?
How was mahavir swami's childhood?
What was life like after mahavir swami's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of mahavir swami.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy