Mahavir tara marag thi ame (મહાવીર તારા મારગથી અમે)

(Mahavir tara marag thi ame - stavan Lyrics, mp3, videos, biography, image gallery, fact behind this content, and communication section for this content)

 Feel |
Lyrics in gujarati
જીવનનાં મહાસાગરમાં એવું પાપનું આવ્યું પુર રે,
 મહાવીર તારા મારગથી અમે લાખો જોજન દુર રે

સિદ્ધિ શિખરે સ્થાન તમારું ને ક્યાંય અમારી તળેટી રે,
 વિરાટને કહો કેમ કરીને, જંતુ શકેનાં ભેટી રે,
 સુરજનાં તેજ પાસે પેલા તારલીયાનું શું નૂર રે
 મહાવીર તારા…

સંકટ ને ઉપસર્ગો સામે કેવી સમતા તારી રે,
 મોહ ને મમતામાં અમે રમતાં, કરીએ મારા-મારી રે,
 તું વિતરાગી અમે રંગરાગી વિલાસમાં ચકચૂર રે
 મહાવીર તારા…

નિર્મળ ગંગા જેવી તારી પાવન કારી વાણી રે,
 કાળાં-ધોળાં કુળકપટથી કરીએ કાળી કમાણી રે,
 તું કરુણાસાગર ને અમે તો કાળજાનાં નિષ્ઠુર રે
 મહાવીર તારા…

તારા ને અમારા વચ્ચે અંતર કેટલું મોટું રે,
 તોયે નિરંતર ભરીયે અમે તો પગલું ખોટું ખોટું ને,
 તેમ છતાં ઉર અમારાં ઝંખે તને જરૂર રે
 મહાવીર તારા…

https://www.lokdayro.com/

Lyrics in hindi
जीवननां महासागरमां एवुं पापनुं आव्युं पुर रे,
 महावीर तारा मारगथी अमे लाखो जोजन दुर रे

सिद्धि शिखरे स्थान तमारुं ने क्यांय अमारी तळेटी रे,
 विराटने कहो केम करीने, जंतु शकेनां भेटी रे,
 सुरजनां तेज पासे पेला तारलीयानुं शुं नूर रे
 महावीर तारा…

संकट ने उपसर्गो सामे केवी समता तारी रे,
 मोह ने ममतामां अमे रमतां, करीए मारा-मारी रे,
 तुं वितरागी अमे रंगरागी विलासमां चकचूर रे
 महावीर तारा…

निर्मळ गंगा जेवी तारी पावन कारी वाणी रे,
 काळां-धोळां कुळकपटथी करीए काळी कमाणी रे,
 तुं करुणासागर ने अमे तो काळजानां निष्ठुर रे
 महावीर तारा…

तारा ने अमारा वच्चे अंतर केटलुं मोटुं रे,
 तोये निरंतर भरीये अमे तो पगलुं खोटुं खोटुं ने,
 तेम छतां उर अमारां झंखे तने जरूर रे
 महावीर तारा…

https://www.lokdayro.com/

Lyrics in english
jivananam mahasagaramam evum papanum avyum pura re ،
tara maragathi ame lakho jojana dura re
sid'dhi sikhare sthana tamarum ne kyanya amari taleti re ،
viratane kaho kema karine، jantu sakenam bheti re،
teja pase pela taraliyanum sum nura re
mahavira tara...
sankata ne upasargo same kevi samata tari re ،
moha ne mamatamam ame ramatam ، kari'e mara-mari re ،
tum vitaragi ame rangaragi vilasamam cakacura re
mahavira tara...
nirmala ganga jevi tari pavana kari vani re ،
kalam-dholam kulakapatathi kari'e kali kamani re ،
karunasagara ne ame to kalajanam nisthura re
mahavira tara...
tara ne amara vacce antara ketalum motum re ،
toye nirantara bhariye ame to pagalum khotum khotum ne ،
chatam ura amaram jhankhe tane jarura re
mahavira tara...

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ સ્તવન સાંભળો
Some fact about this contant :-

આ સ્તવન ના રચયિતા : ? 🙁

આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁

આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये स्तवन के रचयिता : ? 🙁

ये स्तवन के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁

ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this stavan : ? 🙁

popular singer of this stavan : ? 🙁

this stavan is sung under a which Raag : ? 🙁

this stavan is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Mahavir swami stavan lyrics collection
ક્રમ. મહાવીર સ્વામીના સ્તવન નું નામ
1 સોનાની છડી છે
2 વીરની વાટે ચંદના દીવાની
3 સુઈ જા તું પારણીયામાં
4 વીર નું પારણું રે માતા ત્રિશલા
5 મહાવીર શરણમ મમઃ
6 વીર ઝૂલે ત્રિશલા
7 મને મહાવીર ના ગુણ ગાવા દે
8 ત્રિશલાજીનો લાડકડો ને
9 અમી ભરેલી નજરું રાખો
10 મહાવીર તારા મારગથી અમે
11 એક જન્મ્યો રાજદુલારો
12 દીન દુઃખિયાનો તું છે બેલી
13 માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે
14 હે વીર મહાવીર
15 હે ત્રિશલાના ઝાયા
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. महावीर स्वामी के स्तवन का नाम
1 सोनानी छडी छे
2 वीरनी वाटे चंदना दीवानी
3 सुई जा तुं पारणीयामां
4 वीर नुं पारणुं रे माता त्रिशला
5 महावीर शरणम ममः
6 वीर झूले त्रिशला
7 मने महावीर ना गुण गावा दे
8 त्रिशलाजीनो लाडकडो ने
9 अमी भरेली नजरुं राखो
10 महावीर तारा मारगथी अमे
11 एक जन्म्यो राजदुलारो
12 दीन दुःखियानो तुं छे बेली
13 माता त्रिशला झुलावे पुत्र पारणे रे
14 हे वीर महावीर
15 हे त्रिशलाना झाया
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Mahavir swami biography (full story) :-
Narayan swami ni biography

મહાવીર સ્વામી જૈન ધર્મના 24th તીર્થંકર છે.

મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો?

મહાવીર સ્વામી નું બાળપણ કેવું હતું?

મહાવીર સ્વામી ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?

તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?

તેમના જીવન પ્રસંગો કેવા હતા?

આપણે સૌ એ મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.

જૈનમ જયતિ શાશનમ

Narayan swami ni biography

महावीर स्वामीमहावीर स्वामी जैन धर्म के 24th तीर्थंकर हैं।

महावीर स्वामीमहावीर स्वामी का जन्म कहाँ हुआ था??

महावीर स्वामीमहावीर स्वामी का बचपन कैसा था?

महावीर स्वामीमहावीर स्वामी की दीक्षा के बाद जीवन कैसा था?

उनके जीवन के सिद्धांत क्या थे?

उनके जीवन की घटनाएँ क्या थीं?

हम सभी को महावीर स्वामीमहावीर स्वामी की पूरी जीवनी जानने की आवश्यकता है

जैनम जयति शासनम

Narayan swami ni biography

mahavir swami is the 24th Tirthankar of Jainism.

Where was mahavir swami born?

How was mahavir swami's childhood?

What was life like after mahavir swami's initiation?

What were his life principles?

What were the events of his life?

We all need to know the complete biography of mahavir swami.

Jainam Jayati Shashanam

24-jain-tirthankar IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy