રચયિતા : પૂ. મુનિ શ્રી રાજહર્ષ વિજયજી મ. સા. ચંદનાની આંખ માં આંસુ (૨ વાર) વીરની વાટે ચંદના દીવાની (૨ વાર) હો… ચંદના વીર દીવાની શ્રી મહાવીર દીવાની… હો… ચંદના વીર દીવાની શ્રી મહાવીર દીવાની… માથે મુંડન બેડી છે પગમાં, બાકુડા હાથમાં મન પ્રભુ સંગ માં, આંખો શોધે અતિથિ ને જગ માં, શ્રી નવકાર ને જપતિ મન માં રાહ જોતી બેઠી દ્વારે… વીરની વાટે… ।।૧।। અભિગ્રહ ધરતા ઘર-ઘર ભમતા, ભિક્ષા કાજે જોગી ફરતા, પાંચ માસ પચ્ચીસ દિન સમતાને ધરતા, કર્મને તોડી પાછા વળતા, કૌશાબી નગરીની બારે… વીરની વાટે… ।।૨।। ઉંબરે બેઠી ચંદના પુકારે, વીરજી આવ્યા ચંદનાને દ્વારે, નિયમ અધૂરો જાણી ત્યારે, પ્રભુજી પાછા વળિયા ત્યારે, ધડ ધડ આંસુ સારે… વીરની વાટે… ।।૩।। આંસુડાં આવ્યા બાકુડા વહોર્યા, પંચ દિવ્ય આકાશમાં પ્રગટ્યા, સુંદર વાળ તે ક્ષણે મલિયા, બેડી તૂટી પ્રભુજી મળીયા, ચંદનાને ભવ થી ઉગારે… “હર્ષ" ને ભવ થી તારે… વીરની વાટે… ।।૪।।
https://www.lokdayro.com/
रचयिता : पू. मुनि श्री राजहर्ष विजयजी म. सा. चंदनानी आंख मां आंसु (२ वार) वीरनी वाटे चंदना दीवानी (२ वार) हो… चंदना वीर दीवानी श्री महावीर दीवानी… हो… चंदना वीर दीवानी श्री महावीर दीवानी… माथे मुंडन बेडी छे पगमां, बाकुडा हाथमां मन प्रभु संग मां, आंखो शोधे अतिथि ने जग मां, श्री नवकार ने जपति मन मां राह जोती बेठी द्वारे… वीरनी वाटे… ।।१।। अभिग्रह धरता घर-घर भमता, भिक्षा काजे जोगी फरता, पांच मास पच्चीस दिन समताने धरता, कर्मने तोडी पाछा वळता, कौशाबी नगरीनी बारे… वीरनी वाटे… ।।२।। उंबरे बेठी चंदना पुकारे, वीरजी आव्या चंदनाने द्वारे, नियम अधूरो जाणी त्यारे, प्रभुजी पाछा वळिया त्यारे, धड धड आंसु सारे… वीरनी वाटे… ।।३।। आंसुडां आव्या बाकुडा वहोर्या, पंच दिव्य आकाशमां प्रगट्या, सुंदर वाळ ते क्षणे मलिया, बेडी तूटी प्रभुजी मळीया, चंदनाने भव थी उगारे… “हर्ष" ने भव थी तारे… वीरनी वाटे… ।।४।।
https://www.lokdayro.com/
racayita: pu. muni sri rajaharsa vijayaji ma. sa. candanani ankha mam ansu (2 vara) virani vate candana divani (2 vara) ho... candana vira divani sri mahavira divani ... ho... candana vira divani sri mahavira divani ... mathe mundana bedi che pagamam ، bakuda hathamam mana prabhu sanga mam ، ankho sodhe atithi ne jaga mam ، sri navakara ne japati mana mam raha joti bethi dvare ... virani vate... ..1 .. abhigraha dharata ghara-ghara bhamata ، bhiksa kaje jogi pharata ، panca masa paccisa dina samatane dharata ، karmane todi pacha valata ، kausabi nagarini bare ... virani vate... ..2 .. umbare bethi candana pukare ، viraji avya candanane dvare ، niyama adhuro jani tyare ، prabhuji pacha valiya tyare ، dhada dhada ansu sare ... virani vate... ..3 .. ansudam avya bakuda vahorya ، panca divya akasamam pragatya ، sundara vala te ksane maliya ، bedi tuti prabhuji maliya ، candanane bhava thi ugare ... "harsa" ne bhava thi tare ... virani vate... ..4 ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | મહાવીર સ્વામીના સ્તવન નું નામ |
---|---|
1 | સોનાની છડી છે |
2 | વીરની વાટે ચંદના દીવાની |
3 | સુઈ જા તું પારણીયામાં |
4 | વીર નું પારણું રે માતા ત્રિશલા |
5 | મહાવીર શરણમ મમઃ |
6 | વીર ઝૂલે ત્રિશલા |
7 | મને મહાવીર ના ગુણ ગાવા દે |
8 | ત્રિશલાજીનો લાડકડો ને |
9 | અમી ભરેલી નજરું રાખો |
10 | મહાવીર તારા મારગથી અમે |
11 | એક જન્મ્યો રાજદુલારો |
12 | દીન દુઃખિયાનો તું છે બેલી |
13 | માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે |
14 | હે વીર મહાવીર |
15 | હે ત્રિશલાના ઝાયા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | महावीर स्वामी के स्तवन का नाम |
---|---|
1 | सोनानी छडी छे |
2 | वीरनी वाटे चंदना दीवानी |
3 | सुई जा तुं पारणीयामां |
4 | वीर नुं पारणुं रे माता त्रिशला |
5 | महावीर शरणम ममः |
6 | वीर झूले त्रिशला |
7 | मने महावीर ना गुण गावा दे |
8 | त्रिशलाजीनो लाडकडो ने |
9 | अमी भरेली नजरुं राखो |
10 | महावीर तारा मारगथी अमे |
11 | एक जन्म्यो राजदुलारो |
12 | दीन दुःखियानो तुं छे बेली |
13 | माता त्रिशला झुलावे पुत्र पारणे रे |
14 | हे वीर महावीर |
15 | हे त्रिशलाना झाया |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મહાવીર સ્વામી જૈન ધર્મના 24th તીર્થંકર છે.
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો?
મહાવીર સ્વામી નું બાળપણ કેવું હતું?
મહાવીર સ્વામી ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?
તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?
તેમના જીવન પ્રસંગો કેવા હતા?
આપણે સૌ એ મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.
महावीर स्वामीमहावीर स्वामी जैन धर्म के 24th तीर्थंकर हैं।
महावीर स्वामीमहावीर स्वामी का जन्म कहाँ हुआ था??
महावीर स्वामीमहावीर स्वामी का बचपन कैसा था?
महावीर स्वामीमहावीर स्वामी की दीक्षा के बाद जीवन कैसा था?
उनके जीवन के सिद्धांत क्या थे?
उनके जीवन की घटनाएँ क्या थीं?
हम सभी को महावीर स्वामीमहावीर स्वामी की पूरी जीवनी जानने की आवश्यकता है
mahavir swami is the 24th Tirthankar of Jainism.
Where was mahavir swami born?
How was mahavir swami's childhood?
What was life like after mahavir swami's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of mahavir swami.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy