Diwaliben Bhil bhajan/song lyrics, biography & images collection

(You can find here everything about Diwaliben Bhil)

 
Diwaliben Bhil bhajan lyrics collection
ક્રમ. દિવાળીબેન ભીલ એ ગયેલા ભજન નું નામ
1 વરસે વરસે અષાઢી કેરો મેઘ
2 કુંજલડી રે ​​સંદેશો મારો જઈ વાલમજી ને કેજે રે
3 એક ઝાડ માથે ઝૂમખડુ જુમખડે રાતા મોર રે ભમ્મર રે રંગ ડોલરિયો
4 હે મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે
5 મારે ટોડલે બેઠો રે મોર ક્યા બોલે
6 ચલૈયા રે કુવર ખમ્મા ખમ્મા તું ને ... (મારે હાલરડે પડી હડતાલ કુવર ચેલૈયા)
7 અમે મૈયારા રે ગોકુળ ગામના .. (મારગડો મારો મેલી દીયો ને ગિરધારી)
8 હે ગોકુળ ગઢથી ગોવાલણ ઉતરી રે ... (દુહા ગોકુલ ગઢ)
9 માથે મટુકડી મહી ની ગોળી હુ મહિયારણ હાલી રે ગોકુળ મા
10 હરિ હરિ તે વનાનો મોરલો ગિરધારી રે
11 મેલી દીયો ને ગિરધારી મારગડો મારો
12 હો નંદના નાહોલિયા હો જી હો જીલણી ક્યા વિસારી આવ્યા
13 પરણે સીતા ને શ્રી રામ રણછોડ રંગીલા
14 હુ તો કાગળીયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી
15 રુમાલ મારો લેતા જાજો
16 હૂં તો લેરીયુ (લહેરીયુ) રે ઓઢી પાણીડા નિસરી રે
17 સાયબા સડક્યુ બંધાવ એ વાગડ જાવુ
18 જીના મોર બોલે છે લીલીના ઘેર મા
19 સોના વાટકડી રે ​​કેસર ઘોળ્યા વાલમિયા
20 જોડે રેજો (રહેજો) રાજ ... માને શરમ ના શેરડા ફુટે છે જોને દિવો બળે હો રાજ
21 વનરા તે વન મા મીંઢોડ જાજા
22 કોઈ રે બતાવો અમને જોગીડો
23 રામ ના બાણ વાગ્યા મુને હરિ ના બાણ વાગ્યા
24 કાનજી ક્યા રમી આવ્યા રાસ
25 આજ ચાલી રે અયોધ્યા રામ ને વળાવ વા
26 રંગે રમે આનંદે રમે આજ નવ દુર્ગા રંગે રમે (ચલચિત્ર - શામળશા નો વિવાહ)
27 મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે
28 પહેલુ પહેલુ મંગળિયું લેવાય રે
29 એરિ એરિ મોરલીયું વાગે સે
30 હો રાજ રે વાવડી ના પાણી ભરવા ગ્યાંતા મને કેડ કાંટો વાગ્યો
31 શામળા કીધી તી વાત રે ગોકુળ ને ગોંજરે
32 સીતા ને તોરણ રામ પધાર્યા ... (લગ્ન ગીત)
33 હે સખીયો શેરીયે પડાવો સાદ કે જાવું વડ ગુંજવા રે લોલ
34 ભેણ ભુંગલ વાગી ઢોલ શરણાયુ વાગી
35 કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે ​​લોલ
36 હે સોનલ મારા ઘર કેરી નાર રે જે જોયે તે મંગાવજો રે લોલ
37 તરણેતર ને રે અમે મેળે ગ્યા તા
38 કોઈ ગોકુલ મથુરા મા જાય રે લખીએ કાગળિયું પ્રેમ નુ
39 આલા લીલા વાંસની વાસલડી
40 સાગ સીસમ નો ઢોલિયો રે વાલમા
41 હો રે હો કાન લાગે રૂપળો
42 હેંડા હેન્ડા જોગેશ્વર તેમે આયાથી કોર રેજો મોરી ઓ બાયુ
43 મારા વાલા ને વઢિને કેજો રે
44 માયરા મા ચાલે મલપતા મલપતા(માંડવા માં આવો મલપતા મલપતા)
45 ત્રણ ત્રણ વાર ત્રણ તાલિ પડે
46 વિનવે અયોધ્યા ના નર અને નારી (ઘરર રે ઘમ ઘંટી)
47 પરણે લંકાની લાડી ને ઘોઘા નો વર કે આયો રુડો અવસરિયો
48 સરબતી મલમલ મંગાવો
49 કોયલ બેઠી આંબલીયા ની ડાળ મોરલિયો બેઠો રે ગ ગઢ ને કાંગરે
50 અંબાલો રોપિયો રોપવી કરશન જી ગાય મા પધાર્યા
51 રુડી ને રંગીલી વાલા તારી વાસળી રે લોલ
52 સાયબો સેલાણી મારી નણંદી નો વીરો છે
53 તમારા હમ મને તમ વાલા છો
54 ઓ મા અખંડ રાખો ચૂડી ચાંદલો
55 ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા .... (લગ્ન ગીત)
56 ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજ
57 સોના નુ બેડલુ તારી રૂપા ની ઈંઢોણી
58 રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને
59 અમે મૈયારા કંસ રાજા ના વાલા કોઈ ને ના દઈએ દાદ રે
60 હેજી લક્ષ્મણ ઘડીક તો ઉભા રો તમે મારા વીર
61 બાઇજી ને આંગણ આંબાળો રે સંઘલા
62 અડવડ દડવડ નગારા વાગે
63 ખરે બપોરે નિસરી રે કઈ અણવણ મારા પગ વેરણ વાગે છે
64 માડી તારા મંદિરીયે ઘંટારવ ગાજે
65 હાલો જળ જમના રે હો લાવવા
66 નણદલ ના વીર વિના એકલા જી રે
67 દાદા ની લાડકડી રે ​​માતા ની પ્રીતવડી રે
68 શિવજી નુ ડમરુ ડમ ડમ વાગે ... કૈલાસ મા ત્રણ લોક ડોલે ડોલે ડોલે
69 કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કેશુ રે
70 આવી રૂડી આંબલીયા ની ડાળ હિચકો રે બાંધ્યો હિર નો રે
71 મેલ વીરા મેલ મારો મારગડો..મારગ મેલીદે મને જાવા દે
72 વગડા ની વચ્ચે વાવડી ને વાવડી ની વચ્ચે દાડમડી
73 ભક્તિ કરવી એને રાંક થઇ ને રહેવુ
74 પોપટ બોલે જોને મારા મૈયર નો
75 સુના સરોવરિયા ને કાઠડે હુ બેડલુ મેલી ને નાવા ગઈ તી
76 જોડ જોતા તે જોડલુ જડી ગિયું રે લોલ
77 બહુ કનડે છે કાનો રે માતાજી તારો
78 વાગે સે રે વાગે સે વનરાવન મોરલી વાગે છે
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. दीवालीबेन भील ने गाए हुए भजन का नाम
1 वरसे वरसे अषाढी केरो मेघ
2 कुंजलडी रे ​​संदेशो मारो जई वालमजी ने केजे रे
3 एक झाड माथे झूमखडु जुमखडे राता मोर रे भम्मर रे रंग डोलरियो
4 हे मने कृष्ण कनैयानी मोरली गमे
5 मारे टोडले बेठो रे मोर क्या बोले
6 चलैया रे कुवर खम्मा खम्मा तुं ने ... (मारे हालरडे पडी हडताल कुवर चेलैया)
7 अमे मैयारा रे गोकुळ गामना .. (मारगडो मारो मेली दीयो ने गिरधारी)
8 हे गोकुळ गढथी गोवालण उतरी रे ... (दुहा गोकुल गढ)
9 माथे मटुकडी मही नी गोळी हु महियारण हाली रे गोकुळ मा
10 हरि हरि ते वनानो मोरलो गिरधारी रे
11 मेली दीयो ने गिरधारी मारगडो मारो
12 हो नंदना नाहोलिया हो जी हो जीलणी क्या विसारी आव्या
13 परणे सीता ने श्री राम रणछोड रंगीला
14 हु तो कागळीया लखी लखी थाकी कानुडा तारा मन मां नथी
15 रुमाल मारो लेता जाजो
16 हूं तो लेरीयु (लहेरीयु) रे ओढी पाणीडा निसरी रे
17 सायबा सडक्यु बंधाव ए वागड जावु
18 जीना मोर बोले छे लीलीना घेर मा
19 सोना वाटकडी रे ​​केसर घोळ्या वालमिया
20 जोडे रेजो (रहेजो) राज ... माने शरम ना शेरडा फुटे छे जोने दिवो बळे हो राज
21 वनरा ते वन मा मींढोड जाजा
22 कोई रे बतावो अमने जोगीडो
23 राम ना बाण वाग्या मुने हरि ना बाण वाग्या
24 कानजी क्या रमी आव्या रास
25 आज चाली रे अयोध्या राम ने वळाव वा
26 रंगे रमे आनंदे रमे आज नव दुर्गा रंगे रमे (चलचित्र - शामळशा नो विवाह)
27 मा पावा ते गढथी उतर्या मा काळी रे
28 पहेलु पहेलु मंगळियुं लेवाय रे
29 एरि एरि मोरलीयुं वागे से
30 हो राज रे वावडी ना पाणी भरवा ग्यांता मने केड कांटो वाग्यो
31 शामळा कीधी ती वात रे गोकुळ ने गोंजरे
32 सीता ने तोरण राम पधार्या ... (लग्न गीत)
33 हे सखीयो शेरीये पडावो साद के जावुं वड गुंजवा रे लोल
34 भेण भुंगल वागी ढोल शरणायु वागी
35 कुंता अभिमन्यु ने बांधे अमर राखडी रे ​​लोल
36 हे सोनल मारा घर केरी नार रे जे जोये ते मंगावजो रे लोल
37 तरणेतर ने रे अमे मेळे ग्या ता
38 कोई गोकुल मथुरा मा जाय रे लखीए कागळियुं प्रेम नु
39 आला लीला वांसनी वासलडी
40 साग सीसम नो ढोलियो रे वालमा
41 हो रे हो कान लागे रूपळो
42 हेंडा हेन्डा जोगेश्वर तेमे आयाथी कोर रेजो मोरी ओ बायु
43 मारा वाला ने वढिने केजो रे
44 मायरा मा चाले मलपता मलपता(मांडवा मां आवो मलपता मलपता)
45 त्रण त्रण वार त्रण तालि पडे
46 विनवे अयोध्या ना नर अने नारी (घरर रे घम घंटी)
47 परणे लंकानी लाडी ने घोघा नो वर के आयो रुडो अवसरियो
48 सरबती मलमल मंगावो
49 कोयल बेठी आंबलीया नी डाळ मोरलियो बेठो रे ग गढ ने कांगरे
50 अंबालो रोपियो रोपवी करशन जी गाय मा पधार्या
51 रुडी ने रंगीली वाला तारी वासळी रे लोल
52 सायबो सेलाणी मारी नणंदी नो वीरो छे
53 तमारा हम मने तम वाला छो
54 ओ मा अखंड राखो चूडी चांदलो
55 गोर करो ने उकेल गोर लटपटिया .... (लग्न गीत)
56 उडे उडे रे अबील गुलाल रे तमे रंगे रमजो आज
57 सोना नु बेडलु तारी रूपा नी ईंढोणी
58 रमो रमो गोवाळिया रमो मारगडो मेली ने
59 अमे मैयारा कंस राजा ना वाला कोई ने ना दईए दाद रे
60 हेजी लक्ष्मण घडीक तो उभा रो तमे मारा वीर
61 बाइजी ने आंगण आंबाळो रे संघला
62 अडवड दडवड नगारा वागे
63 खरे बपोरे निसरी रे कई अणवण मारा पग वेरण वागे छे
64 माडी तारा मंदिरीये घंटारव गाजे
65 हालो जळ जमना रे हो लाववा
66 नणदल ना वीर विना एकला जी रे
67 दादा नी लाडकडी रे ​​माता नी प्रीतवडी रे
68 शिवजी नु डमरु डम डम वागे ... कैलास मा त्रण लोक डोले डोले डोले
69 कानजी तारी मा केशे पण अमे कानुडो केशु रे
70 आवी रूडी आंबलीया नी डाळ हिचको रे बांध्यो हिर नो रे
71 मेल वीरा मेल मारो मारगडो..मारग मेलीदे मने जावा दे
72 वगडा नी वच्चे वावडी ने वावडी नी वच्चे दाडमडी
73 भक्ति करवी एने रांक थइ ने रहेवु
74 पोपट बोले जोने मारा मैयर नो
75 सुना सरोवरिया ने काठडे हु बेडलु मेली ने नावा गई ती
76 जोड जोता ते जोडलु जडी गियुं रे लोल
77 बहु कनडे छे कानो रे माताजी तारो
78 वागे से रे वागे से वनरावन मोरली वागे छे
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a bhajan which is sung by Diwaliben Bhil
1 Varse varse Ashadhi kero megh
2 Kunjaldi re sandesho maro jai valamji ne keje re
3 Ek Zad Mathe Zamkhadu jumakhde rata mor re bhammar re rang dolariyo
4 he Mane krishna kanhaiya ni morali game
5 Mare todle betho re mor kya bole
6 Chelaiya re kuvar khamma khamma tu ne...(mare halarde padi hadtal kuvar chelaiya)
7 Ame maiyara re gokul gamna..(Margdo maro meli diyo ne giradhari)
8 He gokul gadh thi govalan utari re... (duha gokul gadh)
9 Mathe matukdi mahi ni goli hu mahiyaran hali re gokul ma
10 Hari Hari Te Vanano Moralo giradhari re
11 Meli diyo ne girdhari maragado maro
12 Ho Nandana Naholiya Ho Ji Ho jilani kya visari aavya
13 Parne Sita Ne Shree Ram Ranchod Rangila
14 Hu to kagaliya lakhi lakhi thaki kanuda tara man ma nathi
15 Rumal maro leta jajo
16 Hun to leriyoo (leheriyu) re aodhi panida nisari re
17 Sayba sadakyu bandhav ae vagad javu
18 Jina mor bole chhe lilina ghar ma
19 Sona vatakadi re kesar gholya valamiya
20 Jode rehjo (rahejo) raj... mane sharam na sherda fute chhe jone divo bale ho raj
21 vanara te van ma nidhod jaja
22 koi re batavo amne jogido
23 Ram na ban vagya mune hari na ban vagya
24 kanji kya rami aavya ras
25 Aaj Chali Re Ayodhya ram ne valava va
26 Range Rame Anande rame aaj nav durga range rame (From - Shamalshano Vivah)
27 Ma Pavate Gadh Thi utarya ma kali re
28 pahelu pahelu mangaliyu levay re
29 Aeri Aeri Moraliyu Vage Se
30 Ho Raj Re Vavdina pani bharva gya ta mane ked kanto vagyo
31 Shamala Kidhi Ti Vat Re gokul ne gonjare
32 sita ne toran ram padharya...(લગ્ન ગીત)
33 He Sakhiyo Sheriye Padavo Saad ke javu vad gunjava re lol
34 Bhen Bhungal Vagi Dhol Sharnayu Vagi
35 Kunta Abimanyu Ne Bandhe amar rakhadi re lol
36 He Sonal mara ghar keri nar re je re joiye te mangavjo re lol
37 Taranetar Ne Re Ame mele gya ta
38 Koi Gokul Mathura ma Jay re lakhiye kagaliyu prem nu
39 Aala Lila Vasni Vasaladi
40 Sag Shisham no Dholiyo re valma
41 Ho Re Ho Kan Lage Rupalo
42 Henda Henda Jogeshwar Tame Aayathi kor rejo mori ao bayu
43 Mara Vala ne Vadhine Kejo Re
44 mayra ma chale malapta malapta (Mandava Ma Aavo Malpta Malpta)
45 Tran Tran var tran tali pade
46 Vinave Ayodhya Na Nar Ane Naari (gharara re gham ghanti)
47 Parane Lankani Ladine Ghogha No Var ke aavyo rudo aavsariyo
48 Sarbati Malmal Mangavo
49 Koyal Bethi Aabaliyani dal moraliyo betho re gadh ne kangare
50 Ambalo Ropiyo ropavi karasan ji gay ma padharya
51 Rudine Rangili Vala tari vasali re lol
52 Saybo Selani Mari Nanandi No Viro chhe
53 Tamara Ham Mane Tam Vhala Chho
54 Ao Ma Akhand Rakho Chudi Chandlo
55 Gor Karo ne ukel gor latapatiya....(લગ્ન ગીત)
56 ude ude Re Abil Gulal re tame range ramjo aaj
57 sona nu bedalu tari rupa ni indhoni
58 Ramo Ramo Govaliya ramo maragado meli ne
59 Ame Maiyara Kans Rajana vala koi ne na daiye dan re
60 Heji Lakhman Ghadik to Ubha ro tame Mara Veer
61 Baiji Ne Angan aambalo re sanghala
62 Adavad dadavad Nagara vage
63 Khare Bapore Nisari re kai aanavan mara pag veran vage chhe
64 Madi Tara Mandiriye ghantarav gaje
65 Halo Jal Jamna Re Ho Lavava
66 Nandal na Vir Vina aekla Ji Re
67 Dada Ni Ladakdi Re mata ni pritavadi re
68 Shivji Nu Damrun Dam Dam Vage...kailas ma tran lok dole dole
69 Kanji Tari Maa Ke Se Pan Ame kanudo keshu re
70 Aavi Rudi Aambaliya ni dal hichako re bandhyo hir no re
71 Mel Vira Mel maro maragado..marag melide man java de
72 Vagada Ni Vachche vavdi ne vavdi ni vachche dadamdi
73 Bhakti Karvi Aene Rank Thai Ne Rahevu
74 Popat Bole jone mara maiyar no
75 Suna Sarovariya Ne kathade hu bedalu meli ne nava gai ti
76 Jod Jota Te Jodalu Jadi Gayu Re Lol
77 Bahu Kanade Che Kano remataji taro
78 Vage Se Re Vage Se Vanravan morali vage chhe
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Diwaliben Bhil Biography :-
Narayan swami ni biography

પદ્મશ્રી દિવાળીબેન ભીલ (જન્મ June 2, 1943) એટલે ગુજરાતની કોયલ તરીકે જાણીતા એકમાત્ર લોકગાયિકા અને પાર્શ્વગાયિકા.

૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જન્મ સ્થળ :- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં

અવસાન :- May 19, 2016 (ઉંમર 72) જુનાગઢ માં

દિવાળીબેન ભીલ

Narayan swami ni biography

पद्म श्री दीवालीबेन भील (जन्म 2 जून, 1943) एकमात्र लोक गायक और पार्श्व गायिका हैं जिन्हें गुजरात की कोयल के नाम से जाना जाता है।

1990 में, उन्हें भारत सरकार द्वारा पद्म श्री से सम्मानित किया गया था।

जन्म स्थान :- अमरेली जिले के धारी तालुका के दलखानिया गांव में

मृत्यु:- 19 मई 2016 (उम्र 72) जूनागढ़ में

दीवालीबेन भील

Narayan swami ni biography

Padma Shri Diwaliben Bhil (born June 2, 1943) is the only folk singer and playback singer known as Koyal of Gujarat.

In 1990, she was awarded the Padma Shri by the Government of India.

Place of birth: - In Dalkhania village of Dhari taluka of Amreli district

Died: - May 19, 2016 (age 72) in Junagadh

Diwaliben Bhil

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
HARDIK VELANI
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy