Narsinh mehta bhajan/song lyrics, biography & images collection

(You can find here everything about Narsih mehta)

 
Narsinh mehta bhajan lyrics collection
ક્રમ. નરસિંહ મહેતા એ ગયેલા ભજન નું નામ
1 ઊંચી મેડી તે મારા સંતની રે
2 રામ સભામાં અમે રમવા ને ગ્યાતા
3 ધન્ય આજની ઘડી તે રળિયામણી
4 જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે
5 ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી
6 મોહન મોરલી વાગી રે
7 મે કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલચાણી રે
8 મેહુલો ગાજે ને માધવ નાચે
9 કાનો દાણ માગે ધુતારો દાણ માગે
10 નહીં આપું રે નંદજીના લાલ રે મહીડાં મારાં રે
11 રાસ રમતા મારી નથણી ખોવાણી (નગર નંદજી ના લાલ)
12 અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુવે છે વિચારી
13 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
14 કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કેશુ રે
15 ગાવડી દ્યો ગોપાળ લાલ ! અરણ્યું ના રહેવાય રે
16 જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે
17 જશોદા તારા કાન કુવરને સાદ કરીને વાર રે
18 જાગો ને જશોદાના જાયા વ્હાલા રે વાયા
19 જા જા નીંદરા હું તને વારું તું છો નાર ધુતારી રે
20 તમે મારી પ્રીતું ના તોડો રે દ્વારકાવાળા
21 નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે
22 પઢો રે પોપટ રાજા રામના સતી સીતા પઢાવે
23 પ્રાણ થકી રે મું ને વૈષ્ણવ વ્હાલા
24 ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે
25 મારૂં રે મહીયરિયું માધવ કુળમાં મન મથુરા નગરમાં
26 મેં તો વારી રે ગિરધરલાલ તમારાં લટકાંને
27 વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
28 સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
29 હે જી વ્હાલા હારને કાજે નવ મારીએ
30 પ્રભુજી તારા બાના ની પત્ રાખ
31 ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યાંરે વગાડી
32 ઘડપણ કેણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ
33 અમે મૈયારા (મણિયારા) રે.. ગોકુળ ગામનાં
34 મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
35 એના દાસનાં દાસ થઈને રહીએ
36 જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ
37 આ શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને
38 આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી
39 આજ વૃંદાવન આનંદસાગર શામળિયો રંગે રાસ રમે
40 અપને હાર સુત નંદ વસુદેવના
41 આશા ભર્યા તે અમે આવિયાં
42 એવા રે અમો એવા રે એવા
43 કમાડે કરતાલ વગાડે કોણ છે માઝમ રાત રે
44 કાનુડો મતવાલો કાળો કાળો કાળો
45 કેસરભીનાં કાનજી કસુંબે ભીની નાર
46 કોણ રે સમાન એ કામ ની સત ભણીયેલ રામા
47 ગિરિ તળેટી ને કુંડ દામોદર ત્યાં મેહતાજી ન્હાવા જાય
48 ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે
49 ચાંદની રાત કેસરિયા તારા રે
50 ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી
51 જાગીને જોઉં તો જગત દીસે નહિ
52 જે ગમે જગત ગુરૂદેવ જગદીશને
53 તમારો ભરોસો મને ભારી
54 ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ
55 ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે
56 નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી
57 નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં
58 આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી
59 નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું રે
60 નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
61 પાછલી રાતના નાથ પાછા વળ્યા
62 પ્રાતઃ હવું પ્રાણપતિ ઈંદુ ગયો આથમી
63 પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર
64 બાપજી પાપ મેં કવણ કીધાં હશે
65 માલણ લાવે મોગરો રે કાચી કળીનો હાર
66 રાત રહે જાહરે પાછલી ખટઘડી
67 રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે તાળી ને વળી તાલ રે
68 વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી એમાં શું કરે પંડિતને કાજી
69 વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ
70 વા વાયા ને વાદળ ઊમટ્યાં ગોકુળમાં ટહુક્યા મોર
71 વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને
72 સમરને શ્રી હરિ મેલ મમતા પરી
73 હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે
74 હાં રે વ્હાલા દ્વારિકાના વાસી વ્હેલાં આવજો
75 મહીંડા મથવાને ઊઠ્યાં જશોદારાણી
76 મન તું શંકર ભજી લે મન તું શંકર ભજી લે
77 રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. नरसिह मेहता ने गाए हुए भजन का नाम
1 ऊंची मेडी ते मारा संतनी रे
2 राम सभामां अमे रमवा ने ग्याता
3 धन्य आजनी घडी ते रळियामणी
4 जागने जादवा कृष्ण गोवाळिया तुज विना धेनमां कोण जाशे
5 भोळी रे भरवाडण हरिने वेचवा चाली
6 मोहन मोरली वागी रे
7 मे कानुडा तोरी गोवालण मोरलीए ललचाणी रे
8 मेहुलो गाजे ने माधव नाचे
9 कानो दाण मागे धुतारो दाण मागे
10 नहीं आपुं रे नंदजीना लाल रे महीडां मारां रे
11 रास रमता मारी नथणी खोवाणी (नगर नंदजी ना लाल)
12 अखंड रोजी हरिना हाथमां वालो मारो जुवे छे विचारी
13 अखिल ब्रह्मांडमां एक तुं श्रीहरि
14 कानजी तारी मा केशे पण अमे कानुडो केशु रे
15 गावडी द्यो गोपाळ लाल ! अरण्युं ना रहेवाय रे
16 जळ कमळ छांडी जाने बाळा स्वामी अमारो जागशे
17 जशोदा तारा कान कुवरने साद करीने वार रे
18 जागो ने जशोदाना जाया व्हाला रे वाया
19 जा जा नींदरा हुं तने वारुं तुं छो नार धुतारी रे
20 तमे मारी प्रीतुं ना तोडो रे द्वारकावाळा
21 नारायणनुं नाम ज लेतां वारे तेने तजीए रे
22 पढो रे पोपट राजा रामना सती सीता पढावे
23 प्राण थकी रे मुं ने वैष्णव व्हाला
24 भूतळ भक्ति पदारथ मोटुं ब्रह्मलोकमां नाही रे
25 मारूं रे महीयरियुं माधव कुळमां मन मथुरा नगरमां
26 में तो वारी रे गिरधरलाल तमारां लटकांने
27 वैष्णवजन तो तेने रे कहीए जे पीड पराई जाणे रे
28 सुख दुःख मनमां न आणीए, घट साथे रे घडियां
29 हे जी व्हाला हारने काजे नव मारीए
30 प्रभुजी तारा बाना नी पत् राख
31 खम्मा मारा नंदजीना लाल मोरली क्यांरे वगाडी
32 घडपण केणे मोकल्युं जाण्युं जोबन रहे सौ काळ
33 अमे मैयारा (मणियारा) रे.. गोकुळ गामनां
34 मारी हूंडी स्वीकारो महाराज रे शामळा गिरधारी
35 एना दासनां दास थईने रहीए
36 ज्यां लगी आत्मा तत्व चीन्यो नहि
37 आ शेरी वळावी सज्ज करुं घरे आवो ने
38 आज मारां नयणां सफळ थयां नाथने नीरखी
39 आज वृंदावन आनंदसागर शामळियो रंगे रास रमे
40 अपने हार सुत नंद वसुदेवना
41 आशा भर्या ते अमे आवियां
42 एवा रे अमो एवा रे एवा
43 कमाडे करताल वगाडे कोण छे माझम रात रे
44 कानुडो मतवालो काळो काळो काळो
45 केसरभीनां कानजी कसुंबे भीनी नार
46 कोण रे समान ए काम नी सत भणीयेल रामा
47 गिरि तळेटी ने कुंड दामोदर त्यां मेहताजी न्हावा जाय
48 गोरी तारां नेपुर रणझण वाजणां रे
49 चांदनी रात केसरिया तारा रे
50 चाल रमीए सहि ! मेल मथवुं मही
51 जागीने जोउं तो जगत दीसे नहि
52 जे गमे जगत गुरूदेव जगदीशने
53 तमारो भरोसो मने भारी
54 ध्यान धर हरितणुं अल्पमति आळसु
55 ध्यान धर ध्यान धर नेत्रमां नाथ छे
56 नागर नंदजीना लाल रास रमंता मारी नथडी खोवाणी
57 नाचतां नाचतां नयन-नयणां मळ्यां
58 आज मारां नयणां सफळ थयां नाथने नीरखी
59 नानुं सरखुं गोकुळियुं मारे व्हाले वैकुंठ कीधुं रे
60 निरखने गगनमां कोण घूमी रह्यो
61 पाछली रातना नाथ पाछा वळ्या
62 प्रातः हवुं प्राणपति ईंदु गयो आथमी
63 प्रेमरस पाने तुं मोरना पिच्छधर
64 बापजी पाप में कवण कीधां हशे
65 मालण लावे मोगरो रे काची कळीनो हार
66 रात रहे जाहरे पाछली खटघडी
67 रुमझुम रुमझुम नेपूर वाजे ताळी ने वळी ताल रे
68 व्हालो मारो प्रेमने वश थया रागी एमां शुं करे पंडितने काजी
69 वहाला मारा वृंदावनने चोक के वहेला पधारजो रे लोल
70 वा वाया ने वादळ ऊमट्यां गोकुळमां टहुक्या मोर
71 वारी जाउं रे सुंदर श्याम तमारा लटकाने
72 समरने श्री हरि मेल ममता परी
73 हळवे हळवे हळवे हरिजी मारे मंदिर आव्या रे
74 हां रे व्हाला द्वारिकाना वासी व्हेलां आवजो
75 महींडा मथवाने ऊठ्यां जशोदाराणी
76 मन तुं शंकर भजी ले मन तुं शंकर भजी ले
77 रूडी ने रंगीली रे व्हाला तारी वांसळी रे लोल
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a bhajan which is sung by Narsih Mehta
1 Uchi (unchi) medi to mara sant ni re
2 Ram sabha ma ame ramva ne gya ta
3 Dhanya aaj ni ghadi te raliyamni
4 Jag ne jadva krishna govaliya tuj vina dhen ma kon jashe
5 Bholi re bhadvaran hari ne vechva ne chali re
6 Mohan morli vagi re
7 Me kanuda tori govalan morali ae lalachani re
8 Mehulo gaje ne madhav nache
9 Kano dan mage dhutaro dan mage
10 Nahi aapu re nand ji na lal re mahida mara re
11 Ras ramta mari nathani khovani (nagar nand ji na lal)
12 Akhand roji hari na hath ma valo maro juve chhe vichari
13 Akhil brahmand (bramhand) ma aek tu shree hari
14 Kanji tari ma keshe pan ame kanudo keshu re
15 Gavadi dhyo (dhayo) gopal lal aaranyu na rahevay re
16 Jal kamal chhandi jane bala swami amaro jagshe
17 Jashoda tara kan kuvar ne sad kari ne var re
18 Jago ne jashoda na jaya venla (venala) re vaya
19 Ja ja nindara (nindra) hu tane varu...tu chho nar dhutari re
20 Tame mari pritu na todo dvarka (dwarka) vala
21 Narayan nu nam ja leta... vare tene tajiye re
22 Padho re popat raja ram na...sati sitaji padhave
23 Pran thaki re mune vaishnav vhala re
24 Bhutal bhagti (bhakti) padarath motu brahma lok ma nahi re
25 Maru re mahiyariyu re... madhav kul ma... man mathura nagar ma
26 Me to vari re giridhar lal tamara lataka ne
27 Veshnav (vaishnava) jana to tene re kahiye je
28 Sukh dukh manma na aaniye ghat sathe re ghadiya
29 He ji vhala har ne kaje nav mariye
30 Prabhu tara banani pat rakh
31 Khamma mara nand ji na lal morali kyare vagadi
32 Ghadpan kene mokalyu janyu joban rahe so kal
33 Ame maniyara (mahiyara) re gokul gam na
34 Mari hundi svikaro maharaj re shamla girdhari
35 Aena das na das thai ne rahiye
36 Jya lagi aatma tatva chinhyo nahi
37 Aa sheri valavi sajja karu ghare aavo ne
38 Aaj mara nayna safal thaya nath ne nirakhi
39 Aaj vrundavan aanand sagar shamaliyo range ras rame
40 Aapne har sut nand vasudev na
41 Aasha bharya te ame aaviya
42 Aeva re amo aeva re aeva
43 Kamade kartaal (kartal) vagade kon chhe majam rat vagade
44 Kanudo matvalo kalo kalo kalo
45 Kesar bhina kanji kasumbe bhini nar
46 Kon re saman ae kam ni sat bhaniyel rama
47 Giri taleti ne kund damodar tya mehtaji nava jay
48 Gori tara nepur ranajan vajana re
49 Chandani rat kesariya tara
50 Chal ramiye sahi mel mathavu mahi
51 Jagi ne jou to jagat dise nhi
52 Je game jagat guru jagadish ne
53 Tamaro bharoso mane bhari
54 Dhyan dhar hari tanu aalpamati aalasu
55 Dhyan dhar Dhyan dhar netra ma nath chhe
56 Nagar nand ji na lal ras ramta mari natahni khovani
57 Nachta Nachta nayan nayna malya
58 Aaj mara nayana safal thaya Nath ne nirkhi (nirakhi)
59 Nanu sarakhu (sarkhu) gokuliyu mare vhale vaikunth kidhu re
60 Nirakh (nirkh) ne gagan ma kon ghumi rahyo
61 Pachhali (pachhli) rat na nath pachha valya
62 Pratah havu pranpati indu gayo aathami
63 Prem ras pane tu mor na pinchhadhar
64 Bap ji pap me kavan kidha hashe
65 Malan lave mogaro re kachi kali no har
66 Rat rahe jahare (jahre) pachhali khadaghadi
67 Rumjum Rumjum nepur vage tali ne vali taal re
68 Vahlo mara prem ne vash thaya ragi
69 Vahla (vahala) (vhala) mara vrundavan ne chok ke vehla padharjo re
70 Va vaya ne vadal umatya gokul ma tamakya mor
71 Vari jau re sundar shyam tamra lataka ne
72 Samar ne shree hari mel mamata pari
73 Halave (halve) halve halve halji mare mandir aavya re
74 Ha re vhala dwarika na vasi vahela aavjo
75 Mahinda mathva ne uthya jashoda rani
76 Man tu shankar bhaji le chhod ne kapat bholanath bhaji le
77 Rudi ne rangili vahla tari vasali re lol
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Narsinh mehta Biography :-
Narayan swami ni biography

નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.

તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે

પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.

માતા નું નામ :- દયાકુંવર.

પત્ની નું નામ :- માણેકબાઈ

સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.

ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.

ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.

પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.

નરસિંહ મહેતા

Narayan swami ni biography

नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।

वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।

पिता का नाम :- कृष्णदास मेहता।

माता का नाम :- दयाकुंवर ।

पत्नी का नाम :- माणेकबाई

बच्चे :- शामलदास, कुंवरबाई।

भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।

भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।

पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।

नरसिह मेहता

Narayan swami ni biography

Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.

He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in ​​Gujarati medieval literature.

Father's Name :- Krishnadas Mehta.

Mother's Name :- Dayakunwar.

Wife's name :- Manekbai

Children :- Shamaldas, Kunwarbai.

Darshan of Krishna Rasleela many times as the result of devotion.

He went through many tests of devotion.

Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.

Narsih Mehta

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
HARDIK VELANI
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy