રચના: પૂજ્ય આચાર્યદેવ શ્રી જ્ઞાનવિમલ સૂરિ મહારાજ દીન દુઃખિયાનો તું છે બેલી, તુ છે તારણહાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો… ચંડકોશીયો ડસિયો જ્યારે, દુધની ધારા પગથી નીકળે; વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો, આવ્યો શરણે, ચંડકોશીયાને તે તારી, કીધો ઘણો ઉપકાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો… કાનમાં ખીલા ઠોક્યાં જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે તોયે પ્રભુજી, શાંતિ વિચારે, ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા આપીને, તે જીવોને, તારી દીધો સંસાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો… મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખોથી આંસુની ધાર વહાવે; ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાત્તાપ કરતા કરતા , ઉપન્યું કેવળજ્ઞાન તારા મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો… ‘જ્ઞાન વિમલ’ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવે હરખે; થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર ઉતારે, અરજ અમારી દિલમાં ધારી વંદન વાર હજાર તારા મહિમાનો નહીં પાર (૨ વાર) દીન દુઃખિયાનો…
https://www.lokdayro.com/
रचना: पूज्य आचार्यदेव श्री ज्ञानविमल सूरि महाराज दीन दुःखियानो तुं छे बेली, तु छे तारणहार तारा महिमानो नहीं पार (२ वार) राजपाटने वैभव छोडी, छोडी दीधो संसार तारा महिमानो नहीं पार (२ वार) दीन दुःखियानो… चंडकोशीयो डसियो ज्यारे, दुधनी धारा पगथी नीकळे; विषने बदले दूध जोईने, चंडकोशीयो, आव्यो शरणे, चंडकोशीयाने ते तारी, कीधो घणो उपकार तारा महिमानो नहीं पार (२ वार) दीन दुःखियानो… कानमां खीला ठोक्यां ज्यारे, थई वेदना प्रभुने भारे तोये प्रभुजी, शांति विचारे, गोवाळनो नहि वांक लगारे, क्षमा आपीने, ते जीवोने, तारी दीधो संसार तारा महिमानो नहीं पार (२ वार) दीन दुःखियानो… महावीर महावीर गौतम पुकारे, आंखोथी आंसुनी धार वहावे; क्यां गया एकला छोडी मुजने, हवे नथी कोई जगमां मारे, पश्चात्ताप करता करता , उपन्युं केवळज्ञान तारा महिमानो नहीं पार (२ वार) दीन दुःखियानो… ‘ज्ञान विमल’ गुरु वयणे आजे, गुण तमारा गावे हरखे; थई सुकानी तुं प्रभु आवे, भवजल नैया पार उतारे, अरज अमारी दिलमां धारी वंदन वार हजार तारा महिमानो नहीं पार (२ वार) दीन दुःखियानो…
https://www.lokdayro.com/
racana: pujya acaryadeva sri jnanavimala suri maharaja dina duhkhiyano tum che beli ، tu che taranahara tara mahimano nahim para (2 vara) rajapatane vaibhava chodi ، chodi didho sansara tara mahimano nahim para (2 vara) dina duhkhiyano... candakosiyo dasiyo jyare ، dudhani dhara pagathi nikale ؛ visane badale dudha jo'ine ، candakosiyo ، avyo sarane ، candakosiyane te tari ، kidho ghano upakara tara mahimano nahim para (2 vara) dina duhkhiyano... kanamam khila thokyam jyare ، tha'i vedana prabhune bhare toye prabhuji، santi vicare، govalano nahi vanka lagare ، ksama apine، te jivone، tari didho sansara tara mahimano nahim para (2 vara) dina duhkhiyano... mahavira mahavira gautama pukare ، ankhothi ansuni dhara vahave ؛ kyam gaya ekala chodi mujane ، have nathi ko'i jagamam mare ، pascattapa karata karata ، upan'yum kevalajnana tara mahimano nahim para (2 vara) dina duhkhiyano... "jnana vimala" guru vayane aje ، guna tamara gave harakhe ؛ tha'i sukani tum prabhu ave ، bhavajala naiya para utare ، araja amari dilamam dhari vandana vara hajara tara mahimano nahim para (2 vara) dina duhkhiyano...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | મહાવીર સ્વામીના સ્તવન નું નામ |
---|---|
1 | સોનાની છડી છે |
2 | વીરની વાટે ચંદના દીવાની |
3 | સુઈ જા તું પારણીયામાં |
4 | વીર નું પારણું રે માતા ત્રિશલા |
5 | મહાવીર શરણમ મમઃ |
6 | વીર ઝૂલે ત્રિશલા |
7 | મને મહાવીર ના ગુણ ગાવા દે |
8 | ત્રિશલાજીનો લાડકડો ને |
9 | અમી ભરેલી નજરું રાખો |
10 | મહાવીર તારા મારગથી અમે |
11 | એક જન્મ્યો રાજદુલારો |
12 | દીન દુઃખિયાનો તું છે બેલી |
13 | માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે |
14 | હે વીર મહાવીર |
15 | હે ત્રિશલાના ઝાયા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | महावीर स्वामी के स्तवन का नाम |
---|---|
1 | सोनानी छडी छे |
2 | वीरनी वाटे चंदना दीवानी |
3 | सुई जा तुं पारणीयामां |
4 | वीर नुं पारणुं रे माता त्रिशला |
5 | महावीर शरणम ममः |
6 | वीर झूले त्रिशला |
7 | मने महावीर ना गुण गावा दे |
8 | त्रिशलाजीनो लाडकडो ने |
9 | अमी भरेली नजरुं राखो |
10 | महावीर तारा मारगथी अमे |
11 | एक जन्म्यो राजदुलारो |
12 | दीन दुःखियानो तुं छे बेली |
13 | माता त्रिशला झुलावे पुत्र पारणे रे |
14 | हे वीर महावीर |
15 | हे त्रिशलाना झाया |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
મહાવીર સ્વામી જૈન ધર્મના 24th તીર્થંકર છે.
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો?
મહાવીર સ્વામી નું બાળપણ કેવું હતું?
મહાવીર સ્વામી ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?
તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?
તેમના જીવન પ્રસંગો કેવા હતા?
આપણે સૌ એ મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.
महावीर स्वामीमहावीर स्वामी जैन धर्म के 24th तीर्थंकर हैं।
महावीर स्वामीमहावीर स्वामी का जन्म कहाँ हुआ था??
महावीर स्वामीमहावीर स्वामी का बचपन कैसा था?
महावीर स्वामीमहावीर स्वामी की दीक्षा के बाद जीवन कैसा था?
उनके जीवन के सिद्धांत क्या थे?
उनके जीवन की घटनाएँ क्या थीं?
हम सभी को महावीर स्वामीमहावीर स्वामी की पूरी जीवनी जानने की आवश्यकता है
mahavir swami is the 24th Tirthankar of Jainism.
Where was mahavir swami born?
How was mahavir swami's childhood?
What was life like after mahavir swami's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of mahavir swami.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy