રચયિતા: પૂજ્ય શ્રી સમય સુંદરજી મહારાજ સાહેબજી આણી મન શુદ્ધ આસ્થા, દેવ જુહારૂં શાશ્વતા, પાર્શ્વનાથ મન વાંછિત પૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર… અણિયાળી તારી આંખડી, જાણે કમલ તણી પાંખડી, મુખ દીઠે દુઃખ જાવે દૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર… કો કેહને નમે કો કેહને નમે, મારા મનમાં તું હી ગમે, સદા જુહારું ઉગતે સૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર… શંખેશ્વર ના સાચા દેવ, અશુભ કર્મ ને પાછા ઠેલ, તું છે મ્હારે હાજરા હજૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર… આ સ્તોત્ર જે મનમાં ધરે, તેહના કાજ સદાય સરે, આધિ વ્યાધિ દુઃખ જાવે દૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર… મુજ મન લાગી તુમશું પ્રિત, દુજો કોઈ ન આવે ચિત્ત, કર મુજ તેજ પ્રતાપ પ્રચૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર… ભવોભવ દેજો તુમ પદ સેવ, શ્રી ચિંતામણી અરિહંત દેવ, સમય સુંદર કહે ગુણ ભરપૂર, ચિંતામણી મારી ચિંતાચૂર શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
https://www.lokdayro.com/
रचयिता: पूज्य श्री समय सुंदरजी महाराज साहेबजी आणी मन शुद्ध आस्था, देव जुहारूं शाश्वता, पार्श्वनाथ मन वांछित पूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर… अणियाळी तारी आंखडी, जाणे कमल तणी पांखडी, मुख दीठे दुःख जावे दूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर… को केहने नमे को केहने नमे, मारा मनमां तुं ही गमे, सदा जुहारुं उगते सूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर… शंखेश्वर ना साचा देव, अशुभ कर्म ने पाछा ठेल, तुं छे म्हारे हाजरा हजूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर… आ स्तोत्र जे मनमां धरे, तेहना काज सदाय सरे, आधि व्याधि दुःख जावे दूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर… मुज मन लागी तुमशुं प्रित, दुजो कोई न आवे चित्त, कर मुज तेज प्रताप प्रचूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर… भवोभव देजो तुम पद सेव, श्री चिंतामणी अरिहंत देव, समय सुंदर कहे गुण भरपूर, चिंतामणी मारी चिंताचूर शंखेश्वर दादा मारी चिंताचूर…
https://www.lokdayro.com/
racayita: pujya sri samaya sundaraji maharaja sahebaji ani mana sud'dha astha، deva juharum sasvata، parsvanatha mana vanchita pura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ... aniyali tari ankhadi، jane kamala tani pankhadi، mukha dithe duhkha jave dura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ... ko kehane name ko kehane name، mara manamam tum hi game، sada juharum ugate sura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ... sankhesvara na saca deva، asubha karma ne pacha thela، tum che mhare hajara hajura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ... a stotra je manamam dhare، tehana kaja sadaya sare، adhi vyadhi duhkha jave dura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ... muja mana lagi tumasum prita، dujo ko'i na ave citta، kara muja teja pratapa pracura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ... bhavobhava dejo tuma pada seva، sri cintamani arihanta deva، samaya sundara kahe guna bharapura ، cintamani mari cintacura sankhesvara dada mari cintacura ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Parshva nath is the 23rd Tirthankar of Jainism.
Where was Parshva nath born?
How was Parshva nath's childhood?
What was life like after Parshva nath's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Parshva nath.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy