આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના મારા શંત્રુજયના તાજને, ભાવે કરુ હું વંદના મરુદેવાના નંદન ને, ભાવે કરુ હું વંદના મુજ પળપળના આનંદને, ભાવે કરુ હું વંદના આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના મુજ આંખલડીના તાલને, ભાવે કરુ હું વંદના મુજ હૃદયના ધબકારને, ભાવે કરુ હું વંદના વંદના… વંદના… વંદના… વંદના વંદના… વંદના… વંદના… વંદના પૂણ્યતણા ભંડારને, ભાવે કરુ હું વંદના ગુણોતણા દરબારને, ભાવે કરુ હું વંદના વિશ્વ-હિતેશ્વરને, ભાવે કરુ હું વંદના રાજ-રાજેશ્વરને, ભાવે કરુ હું વંદના આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના સંયમના દાતારને, ભાવે કરુ હું વંદના મોક્ષતણા દાતારને, ભાવે કરુ હું વંદના આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના મારા શંત્રુજયના તાજને, ભાવે કરુ હું વંદના આદેશ્વર જિનરાજને ભાવે કરુ હું વંદના મારા શંત્રુજયના તાજને ભાવે કરુ હું વંદના આદેશ્વર જિનરાજને ભાવે કરુ હું વંદના મારા શંત્રુજયના તાજને ભાવે કરુ હું વંદના
https://www.lokdayro.com/
आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना मारा शंत्रुजयना ताजने, भावे करु हुं वंदना मरुदेवाना नंदन ने, भावे करु हुं वंदना मुज पळपळना आनंदने, भावे करु हुं वंदना आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना मुज आंखलडीना तालने, भावे करु हुं वंदना मुज हृदयना धबकारने, भावे करु हुं वंदना वंदना… वंदना… वंदना… वंदना वंदना… वंदना… वंदना… वंदना पूण्यतणा भंडारने, भावे करु हुं वंदना गुणोतणा दरबारने, भावे करु हुं वंदना विश्व-हितेश्वरने, भावे करु हुं वंदना राज-राजेश्वरने, भावे करु हुं वंदना आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना संयमना दातारने, भावे करु हुं वंदना मोक्षतणा दातारने, भावे करु हुं वंदना आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना मारा शंत्रुजयना ताजने, भावे करु हुं वंदना आदेश्वर जिनराजने भावे करु हुं वंदना मारा शंत्रुजयना ताजने भावे करु हुं वंदना आदेश्वर जिनराजने भावे करु हुं वंदना मारा शंत्रुजयना ताजने भावे करु हुं वंदना
https://www.lokdayro.com/
adesvara jinarajane ، bhave karu hum vandana mara santrujayana tajane ، bhave karu hum vandana marudevana nandana ne ، bhave karu hum vandana muja palapalana anandane ، bhave karu hum vandana adesvara jinarajane ، bhave karu hum vandana muja ankhaladina talane ، bhave karu hum vandana muja hrdayana dhabakarane ، bhave karu hum vandana vandana... vandana... vandana... vandana vandana... vandana... vandana... vandana punyatana bhandarane ، bhave karu hum vandana gunotana darabarane ، bhave karu hum vandana visva-hitesvarane ، bhave karu hum vandana raja-rajesvarane ، bhave karu hum vandana adesvara jinarajane ، bhave karu hum vandana sanyamana datarane ، bhave karu hum vandana moksatana datarane ، bhave karu hum vandana adesvara jinarajane ، bhave karu hum vandana mara santrujayana tajane ، bhave karu hum vandana adesvara jinarajane bhave karu hum vandana mara santrujayana tajane bhave karu hum vandana adesvara jinarajane bhave karu hum vandana mara santrujayana tajane bhave karu hum vandana
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ઋષભ દેવના (આદિનાથના) સ્તવન નું નામ |
---|---|
1 | વ્હાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | આંગણ ઉત્સવ બની આવો વૃષભજી |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | શેત્રુંજય ગઢના વાસી |
7 | હેલો મારો સાંભળો (દુહો) |
8 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
9 | રુષભ જિણંદ દયાલ હો |
10 | દાદા આદેશ્વરજી દુર થી આવ્યો |
11 | સિદ્ધાચલ ના વાસી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | ऋषभ देव के (आदिनाथ के) स्तवन का नाम |
---|---|
1 | व्हाला आदिनाथ में तो पकड्यो तारो हाथ |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | आंगण उत्सव बनी आवो वृषभजी |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | शेत्रुंजय गढना वासी |
7 | हेलो मारो सांभळो (दुहो) |
8 | सिध्धाचल शिखरे दीवो रे |
9 | रुषभ जिणंद दयाल हो |
10 | दादा आदेश्वरजी दुर थी आव्यो |
11 | सिद्धाचल ना वासी |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Rishabhdev is the 1st Tirthankar of Jainism.
Where was Rishabhdev born?
How was Rishabhdev's childhood?
What was life like after Rishabhdev's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Rishabhdev.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy