વ્હાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ.. હો.. વ્હાલા આદિનાથ હો આવ્યો તુમ પાસ.. લઇ મુક્તિની એક આશ, મને કરશો ના નિરાશ.. હો.. વ્હાલા આદિનાથ હો… (૧) તારા દર્શનથી મારા નયનો ઠરે છે.. નયનો ઠરે છે, રોમે રોમે આ મારા પુલકિત બને છે.. પુલકિત બને છે, ભવોભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ, હો… વ્હાલા આદિનાથ હો… (૨) તારી વાણીથી મારું મનડું ઠરે છે… મનડું ઠરે છે, કર્મવર્ગણા મારી ક્ષણ ક્ષણ ખરે છે… ક્ષણ ક્ષણ ખરે છે, ઠરી જાય છે મારા કષાયોની આગ, છૂટે રાગ-દ્વેષ ની ગાંઠ, હો… વ્હાલા આદિનાથ હો… (૩) તારા આજ્ઞાથી મારું હૈયું ઠરે છે… હૈયું ઠરે છે, તુજ પંથે આગળ વધવા સત્ત્વ મળે છે… સત્ત્વ મળે છે, ટળી જાય છે મારો મોહ અંધકાર, ખીલે જ્ઞાન અજવાશ, હો… વ્હાલા આદિનાથ હો… (૪) તારું શાસન પામીને આતમ ઠરે છે… આતમ ઠરે છે, મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે… સ્થિર બને છે, મળ્યો તારો માર્ગ, મારા કેવા સદ્ભાગ્ય, મારા કેવા ધન્યભાગ્ય, હો… વ્હાલા આદિનાથ હો… (૫)
https://www.lokdayro.com/
व्हाला आदिनाथ में तो पकड्यो तारो हाथ, मने देजो सदा साथ.. हो.. व्हाला आदिनाथ हो आव्यो तुम पास.. लइ मुक्तिनी एक आश, मने करशो ना निराश.. हो.. व्हाला आदिनाथ हो… (१) तारा दर्शनथी मारा नयनो ठरे छे.. नयनो ठरे छे, रोमे रोमे आ मारा पुलकित बने छे.. पुलकित बने छे, भवोभवनो मारो उतरे छे थाक, हुं तो पामुं हळवाश, हो… व्हाला आदिनाथ हो… (२) तारी वाणीथी मारुं मनडुं ठरे छे… मनडुं ठरे छे, कर्मवर्गणा मारी क्षण क्षण खरे छे… क्षण क्षण खरे छे, ठरी जाय छे मारा कषायोनी आग, छूटे राग-द्वेष नी गांठ, हो… व्हाला आदिनाथ हो… (३) तारा आज्ञाथी मारुं हैयुं ठरे छे… हैयुं ठरे छे, तुज पंथे आगळ वधवा सत्त्व मळे छे… सत्त्व मळे छे, टळी जाय छे मारो मोह अंधकार, खीले ज्ञान अजवाश, हो… व्हाला आदिनाथ हो… (४) तारुं शासन पामीने आतम ठरे छे… आतम ठरे छे, मोक्ष मार्गमां ए तो स्थिर बने छे… स्थिर बने छे, मळ्यो तारो मार्ग, मारा केवा सद्भाग्य, मारा केवा धन्यभाग्य, हो… व्हाला आदिनाथ हो… (५)
https://www.lokdayro.com/
vhala adinatha mem to pakadyo taro hatha ، dejo sada satha .. ho .. vhala adinatha ho avyo tuma pasa .. la'i muktini eka asa ، karaso na nirasa .. ho .. vhala adinatha ho... (1) darsanathi mara nayano thare che .. nayano thare che ، rome a mara pulakita bane che .. pulakita bane che ، bhavobhavano maro utare che thaka ، hum to pamum halavasa ، ho... vhala adinatha ho... (2) tari vanithi marum manadum thare che ... manadum thare che ، karmavargana mari ksana ksana khare che ... ksana ksana khare che ، thari jaya che mara kasayoni aga ، chute raga-dvesa ni gantha ، ho... vhala adinatha ho... (3) tara ajnathi marum haiyum thare che ... haiyum thare che ، tuja panthe agala vadhava sattva male che ... sattva male che ، tali jaya che maro moha andhakara ، khile jnana ajavasa ، ho... vhala adinatha ho... (4) tarum sasana pamine atama thare che ... atama thare che ، moksa margamam e to sthira bane che ... sthira bane che ، malyo taro marga، mara keva sadbhagya، mara keva dhan'yabhagya ، ho... vhala adinatha ho... (5)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ઋષભ દેવના (આદિનાથના) સ્તવન નું નામ |
---|---|
1 | વ્હાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ |
2 | શ્રી આદેશ્વર વંદના |
3 | એવો મનોરથ મારો છે |
4 | આંગણ ઉત્સવ બની આવો વૃષભજી |
5 | સિદ્ધાચલ ગિરી નમો નમઃ |
6 | શેત્રુંજય ગઢના વાસી |
7 | હેલો મારો સાંભળો (દુહો) |
8 | સિધ્ધાચલ શિખરે દીવો રે |
9 | રુષભ જિણંદ દયાલ હો |
10 | દાદા આદેશ્વરજી દુર થી આવ્યો |
11 | સિદ્ધાચલ ના વાસી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | ऋषभ देव के (आदिनाथ के) स्तवन का नाम |
---|---|
1 | व्हाला आदिनाथ में तो पकड्यो तारो हाथ |
2 | श्री आदेश्वर वंदना |
3 | एवो मनोरथ मारो छे |
4 | आंगण उत्सव बनी आवो वृषभजी |
5 | सिद्धाचल गिरी नमो नमः |
6 | शेत्रुंजय गढना वासी |
7 | हेलो मारो सांभळो (दुहो) |
8 | सिध्धाचल शिखरे दीवो रे |
9 | रुषभ जिणंद दयाल हो |
10 | दादा आदेश्वरजी दुर थी आव्यो |
11 | सिद्धाचल ना वासी |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Rishabhdev is the 1st Tirthankar of Jainism.
Where was Rishabhdev born?
How was Rishabhdev's childhood?
What was life like after Rishabhdev's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Rishabhdev.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy