આંધળી માનો કાગળ: અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત, ગગો એનો મુંબઇ કામે; ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ ! સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દ્હાડા ? ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પ્હેરે પાણી જેમ પઇસા વેરે. હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ ! કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી. ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ, તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું. દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર. હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો. કેનેડીયન/American દિકરાનો જવાબઃ માડી તારો દિકરો, ગ્યો કેનેડા, કમાવા કાજે.... શું લખું તને, કશું ય કહેવા જેવું નથી આજે.... પાંચ વરસ પાણીમાં ગ્યા.... હજુ શે'રીંગમાં જ રહેતો સાંજે.... તું નિત નવા લૂગડાંની કરે છે વાત, પણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ. રોજની તો ક્યાં વાત કરૂં, મહિને એક્વાર ધોવાય તો યે ખાસ.... બાધ્યું-ટિફીનનું જ ખાવું પડે છે, મળે છે માપો-માપ... દવાદારૂની ચિંતા નથી, સરકાર જ છે માઇ ને બાપ...! માં, તારો કુબો તો કંઇકે ય સારો...અહીં બેઝ્મેન્ટ્માં આવે છે વાસ... ભલે પી યે ટિમ-હોર્ટનની કાળી કોફી, તો યે નથી બુઝ્તી પ્યાસ... તન તોડીને,ડિગ્રી ભૂલીને,જે મળે તે કરીએ છે કામ, આખો દા'ડો રોતા રહીને, રાતે ભજીયે રામ... ત્યાં લોકોને એમ છે કે, અહીં પૈસાના ઝાડ..! ઊંચી ઊંચી બિલ્ડીંગોના ઊંચા ઊંચા પહાડ... એ બિલ્ડીંગોની બારીએ બારીએ દિવા, પણ પૈસા નથી મારે ઝેરે ય પીવા.... તારે ખૂટી છે જાર, પણ મારે ય અહીં બિલોની વણઝાર, ખૂટે બીજું બધું, નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર.... દેખતો થઇને કુવામાં પડ્યો, સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચઢ્યો.... સાપે છછુંદર ગળ્યાનો વારો, મારે નથી અહીં કોઇ આરો-ઓવારો... વાંક આમાં દેખું છું મારો, ભુલી જજે તું દિકરો તારો...
https://www.lokdayro.com/
आंधळी मानो कागळ: अमृत भरेलुं अंतर जेनुं, सागर जेवडुं सत्, पूनमचंदना पानिया आगळ डोशी लखावे खत, गगो एनो मुंबइ कामे; गीगुभाइ नागजी नामे. लख्य के माडी ! पांच वरसमां प्होंची नथी एक पाइ कागळनी एक चबरखी पण, तने मळी नथी भाइ ! समाचार सांभळी तारा, रोवुं मारे केटला द्हाडा ? भाणानो भाणियो लखे छे के, गगु रोज मने भेळो थाय, दन आखो जाय दाडियुं खेंचवा राते होटलमां खाय, नित नवां लूगडां प्हेरे पाणी जेम पइसा वेरे. होटलनुं झाझुं खाइश मा, राखजे खरची-खूटनुं माप, दवादारूना दोकडा आपणे काढशुं क्यांथी, बाप ! काया तारी राखजे रूडी, गरीबनी इ ज छे मूडी. खोरडुं वेच्युं ने खेतर वेच्युं, कूबामां कर्यो छे वास, जारनो रोटलो जडे नहि ते दी पीउं छुं एकली छाश, तारे पकवाननुं भाणुं, मारे नित जारनुं खाणुं. देखती ते दी दळणां-पाणी करती ठामेठाम, आंख विनानां आंधळांने हवे कोइ न आपे काम, तारे गाम वीजळीदीवा, मारे आंहीं अंधारां पीवां. लिखितंग तारी आंधळी माना वांचजे झाझा जुहार एके रह्युं नथी अंगनुं ढांकण, खूटी छे कोठीए जार. हवे नथी जीववा आरो, आव्यो भीख मागवा वारो. केनेडीयन/American दिकरानो जवाबः माडी तारो दिकरो, ग्यो केनेडा, कमावा काजे.... शुं लखुं तने, कशुं य कहेवा जेवुं नथी आजे.... पांच वरस पाणीमां ग्या.... हजु शे'रींगमां ज रहेतो सांजे.... तुं नित नवा लूगडांनी करे छे वात, पण जीन्सनुं एक पेन्ट राख्युं छे पास. रोजनी तो क्यां वात करूं, महिने एक्वार धोवाय तो ये खास.... बाध्युं-टिफीननुं ज खावुं पडे छे, मळे छे मापो-माप... दवादारूनी चिंता नथी, सरकार ज छे माइ ने बाप...! मां, तारो कुबो तो कंइके य सारो...अहीं बेझ्मेन्ट्मां आवे छे वास... भले पी ये टिम-होर्टननी काळी कोफी, तो ये नथी बुझ्ती प्यास... तन तोडीने,डिग्री भूलीने,जे मळे ते करीए छे काम, आखो दा'डो रोता रहीने, राते भजीये राम... त्यां लोकोने एम छे के, अहीं पैसाना झाड..! ऊंची ऊंची बिल्डींगोना ऊंचा ऊंचा पहाड... ए बिल्डींगोनी बारीए बारीए दिवा, पण पैसा नथी मारे झेरे य पीवा.... तारे खूटी छे जार, पण मारे य अहीं बिलोनी वणझार, खूटे बीजुं बधुं, नथी खूटती उघराणीनी भरमार.... देखतो थइने कुवामां पड्यो, स्वर्गनी सीडी समजीने प्लेनमां चढ्यो.... सापे छछुंदर गळ्यानो वारो, मारे नथी अहीं कोइ आरो-ओवारो... वांक आमां देखुं छुं मारो, भुली जजे तुं दिकरो तारो...
https://www.lokdayro.com/
andhali mano kagala: amrta bharelum antara jenum، sagara jevadum sat، punamacandana paniya agala dosi lakhave khata ، gago eno mumba'i kame ؛ gigubha'i nagaji name. lakhya ke madi! panca varasamam p'honci nathi eka pa'i kagalani eka cabarakhi pana ، tane mali nathi bha'i! samacara sambhali tara ، rovum mare ketala d'hada؟ bhanano bhaniyo lakhe che ke، gagu roja mane bhelo thaya، dana akho jaya dadiyum khencava rate hotalamam khaya ، nita navam lugadam p'here pani jema pa'isa vere. hotalanum jhajhum kha'isa ma ، rakhaje kharaci-khutanum mapa ، davadaruna dokada apane kadhasum kyanthi ، bapa! kaya tari rakhaje rudi ، garibani i ja che mudi. khoradum vecyum ne khetara vecyum، kubamam karyo che vasa، jarano rotalo jade nahi te di pi'um chum ekali chasa ، tare pakavananum bhanum ، mare nita jaranum khanum. dekhati te di dalanam-pani karati thamethama ، ankha vinanam andhalanne have ko'i na ape kama ، tare gama vijalidiva ، mare anhim andharam pivam. likhitanga tari andhali mana vancaje jhajha juhara eke rahyum nathi anganum dhankana ، khuti che kothi'e jara. have nathi jivava aro ، avyo bhikha magava varo. kenediyana / 'amrikiin dikarano javabah madi taro dikaro، gyo keneda، kamava kaje .... lakhum tane، kasum ya kaheva jevum nathi aje .... varasa panimam gya .... 'ringamam ja raheto sanje .... tum nita nava lugadanni kare che vata ، pana jinsanum eka penta rakhyum che pasa. rojani to kyam vata karum، mahine ekvara dhovaya to ye khasa .... badhyum-tiphinanum ja khavum pade che، male che mapo-mapa ... davadaruni cinta nathi، sarakara ja che ma'i ne bapa ...! mam، taro kubo to kamike ya saro ... ahim bejhmentmam ave che vasa ... pi ye tima-hortanani kali kophi، to ye nathi bujhti pyasa ... tana todine ، digri bhuline ، je male te kari'e che kama ، da'do rota rahine، rate bhajiye rama ... lokone ema che ke، ahim paisana jhada ..! unci bildingona unca unca pahada ... e bildingoni bari'e bari'e diva ، paisa nathi mare jhere ya piva .... tare khuti che jara، pana mare ya ahim biloni vanajhara، bijum badhum، nathi khutati ugharanini bharamara .... dekhato tha'ine kuvamam padyo ، sidi samajine plenamam cadhyo .... sape chachundara galyano varo ، nathi ahim ko'i aro-ovaro ... vanka amam dekhum chum maro ، tum dikaro taro ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : ? 🙁
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : ? 🙁
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ભજન નું નામ |
---|---|
1 | આંધળી માનો કાગળ |
2 | પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા |
3 | ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | भजन का नाम |
---|---|
1 | आंधली माँ नो कागल |
2 | पान नीलू जोयु ने तमे याद आव्या |
3 | भूलो भले बीजू बधू मां बाप ने भुलशो नहीं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a bhajan |
---|---|
1 | Andhali maa no kaagad |
2 | Pan lilu joyu ne tame yad aavya |
3 | Bhulo bhale biju badhu ma bap ne bhulsho nhi |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy