Pan lilu joyu ne tame yad aavya

(Pan lilu joyu ne tame yad aavya Lyrics, mp3, videos, biography, image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં... (2)
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં..... (2)
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

https://www.lokdayro.com/

Lyrics in hindi
पान लीलुं जोयुं ने तमे याद आव्यां... (2)
जाणे मौसमनो पहेलो वरसाद झील्यो राम
एक तरणुं कोळ्युं ने तमे याद आव्यां

क्यांक पंखी टहुक्युं ने तमे याद आव्यां..... (2)
जाणे श्रावणना आभमां उघाड थयो राम
एक तारो टमक्यो ने तमे याद आव्यां

जरा गागर छलकी ने तमे याद आव्यां
जाणे कांठा तोडे छे कोइ महेरामण हो राम
सहेज चांदनी छलकी ने तमे याद आव्यां

कोइ ठालुं मलक्युं ने तमे याद आव्यां
जाणे कानुडाना मुखमां ब्रह्मांड दीठुं राम
कोइ आंखे वळग्युं ने तमे याद आव्यां

कोइ आंगणे अटक्युं ने तमे याद आव्यां
जाणे पगरवनी दुनियामां शोर थयो राम
एक पगलुं उपड्युं ने तमे याद आव्यां

https://www.lokdayro.com/

Lyrics in english
pana lilu joyu ne tame yada avya ... (2)
jane mausamano pahelo varasada jhilyo rama
eka taranum kolyum ne tame yada avyam
kyanka pankhi tahukyum ne tame yada avyam ..... (2)
jane sravanana abhamam ughada thayo rama
eka taro tamakyo ne tame yada avyam
jara gagara chalaki ne tame yada avyam
kantha tode che ko'i maheramana ho rama
saheja candani chalaki ne tame yada avyam
ko'i thalum malakyum ne tame yada avyam
jane kanudana mukhamam brahmanda dithum rama
ko'i ankhe valagyum ne tame yada avyam
ko'i angane atakyum ne tame yada avyam
jane pagaravani duniyamam sora thayo rama
eka pagalum upadyum ne tame yada avyam

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ભજન સાંભળો
Some fact about this contant :-

આ ભજન ના રચયિતા : ? 🙁

આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁

આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये भजन के रचयिता : ? 🙁

ये भजन के प्रचलित भजनीक : ? 🙁

किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁

ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this bhajan : ? 🙁

popular bhajanik of this bhajan : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Ashvin joshi Biography :-
Narayan swami ni biography

અશ્વિન જોશી જન્મ 24 ઓગસ્ટ 1960(60 વર્ષ) તેઓ માબાપ ના વિષય પર બોલનાર પ્રખર વક્તા છે. આ ઉપરાંત તેઓ રાજકારણ માં પણ આગવું સ્થાન ધરાવે છે......

તેઓની વાણીમાં એવો જાદુ છે કે તેઓ યુવાન થી લઈને વૃદ્ધાવસ્થા સુધી ના તેમના શ્રોતાઓના હૃદયને પણ પીગળાવી દે છે

અશ્વિન જોશી

Narayan swami ni biography

अश्विन जोशी का जन्म 24 अगस्त 1960 (60 वर्ष) को हुआ था। वह माता-पिता के विषय पर एक भावुक वक्ता हैं। वह राजनीति में भी प्रमुख स्थान रखते हैं।

उनकी वाणी में इतना जादू है कि उनके श्रोता में युवाओं से लेकर बुद्ध तक सबके हृदय पिघल जाते हैं

अश्विन जोशी

Narayan swami ni biography

Ashwin Joshi was born on 24 August 1960 (60 years). He is a passionate speaker on the subject of parents. Apart from this, they also have a prominent place in politics ......

There is magic in their speech that melts the hearts of their listeners from young to old.

Ashvin joshi

IMAGE GALLARY

Ashvin joshi bhajan lyrics
ક્રમ. ભજન નું નામ
1 આંધળી માનો કાગળ
2 પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
3 ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. भजन का नाम
1 आंधली माँ नो कागल
2 पान नीलू जोयु ने तमे याद आव्या
3 भूलो भले बीजू बधू मां बाप ने भुलशो नहीं
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a bhajan
1 Andhali maa no kaagad
2 Pan lilu joyu ne tame yad aavya
3 Bhulo bhale biju badhu ma bap ne bhulsho nhi
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
HARDIK VELANI
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy