verson:-૧ (સાંજીનું ફટાણું) ગુલાબ વાડી ચૌટ્ટામાં રોપાવો રે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી... ગુલાબવાડી હો..હો...હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, રૂપિયા જુએતો મારા કાકાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી... ગુલાબવાડી હો..હો...હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, હાથીડા જુએતો મારા દાદાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી... ગુલાબવાડી હો..હો...હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, ઢોલીડા જુએતો મારા મામાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી... ગુલાબવાડી હો..હો...હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, ઘોડલા જુએતો મારા વિરાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી... ગુલાબવાડી હો..હો...હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, ========================================== verson:-૨ (સાંજીનું ફટાણું) ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે પહેલી કંકોતરી સૂરત શે'ર મોકલાવો રે સવિતાબેન તમે વેગે વેલા આવો રે નાના મોટાને સાથે તેડી લાવો રે સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે મોહન જમાઈને પાડાની અસવારી રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે આનંદીકાકી તમે વેગે વેલા આવો રે નાના મોટા સૌને સાથે તેડી લાવો રે આનંદીકાકીને રેલગાડીની સવારી રે કાકા સાઈકલ પેડલ મારતા આવે રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે ત્રીજી કંકોતરી મુંબઈ શે'ર મોકલાવો રે મીઠીમાસી તમે વેગે વેલા આવો રે નાના મોટા સંધાયને તેડી લાવો રે મીઠીમાસીને વિમાનની સવારી રે માસા કરે ઊંટીયાની અસવારી રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે કટમ્બ કબીલાને હારે તેડી લાવો રે બાઈયું બેઠી ગાડે મલપતી આવે રે મૂછાળાં સૌ પાછળ દોડતાં આવે રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
https://www.lokdayro.com/
verson:-१ (सांजीनुं फटाणुं) गुलाब वाडी चौट्टामां रोपावो रे, (2) एवी एवी जुगतीमां लाडकडी परणावो रे गुलाबवाडी... गुलाबवाडी हो..हो...हो.. (3) चौट्टामां रोपावो रे, रूपिया जुएतो मारा काकाजीना लेजोरे, (2) एवी एवी जुगतीमां लाडकडी परणावो रे गुलाबवाडी... गुलाबवाडी हो..हो...हो.. (3) चौट्टामां रोपावो रे, हाथीडा जुएतो मारा दादाजीना लेजोरे, (2) एवी एवी जुगतीमां लाडकडी परणावो रे गुलाबवाडी... गुलाबवाडी हो..हो...हो.. (3) चौट्टामां रोपावो रे, ढोलीडा जुएतो मारा मामाजीना लेजोरे, (2) एवी एवी जुगतीमां लाडकडी परणावो रे गुलाबवाडी... गुलाबवाडी हो..हो...हो.. (3) चौट्टामां रोपावो रे, घोडला जुएतो मारा विराजीना लेजोरे, (2) एवी एवी जुगतीमां लाडकडी परणावो रे गुलाबवाडी... गुलाबवाडी हो..हो...हो.. (3) चौट्टामां रोपावो रे, ========================================== verson:-२ (सांजीनुं फटाणुं) गुलाबवाडी चौटामां रोपावो रे चारे कंकोतरी चारे दिश मोकलावो रे पहेली कंकोतरी सूरत शे'र मोकलावो रे सविताबेन तमे वेगे वेला आवो रे नाना मोटाने साथे तेडी लावो रे सविताबेन चलावे सुंदर मोटी गाडी रे मोहन जमाईने पाडानी असवारी रे गुलाबवाडी चौटामां रोपावो रे चारे कंकोतरी चारे दिश मोकलावो रे बीजी कंकोतरी अमदावाद मोकलावो रे आनंदीकाकी तमे वेगे वेला आवो रे नाना मोटा सौने साथे तेडी लावो रे आनंदीकाकीने रेलगाडीनी सवारी रे काका साईकल पेडल मारता आवे रे गुलाबवाडी चौटामां रोपावो रे चारे कंकोतरी चारे दिश मोकलावो रे त्रीजी कंकोतरी मुंबई शे'र मोकलावो रे मीठीमासी तमे वेगे वेला आवो रे नाना मोटा संधायने तेडी लावो रे मीठीमासीने विमाननी सवारी रे मासा करे ऊंटीयानी असवारी रे गुलाबवाडी चौटामां रोपावो रे चारे कंकोतरी चारे दिश मोकलावो रे चोथी कंकोतरी सोनगढ गाम मोकलावो रे वेवाई-वेला सौ तमे वेगे वेला आवो रे कटम्ब कबीलाने हारे तेडी लावो रे बाईयुं बेठी गाडे मलपती आवे रे मूछाळां सौ पाछळ दोडतां आवे रे गुलाबवाडी चौटामां रोपावो रे चारे कंकोतरी चारे दिश मोकलावो रे
https://www.lokdayro.com/
version:- 1 (sanjinum phatanum) gulaba vadi cauttamam ropavo re، (2) evi evi jugatimam ladakadi paranavo re gulabavadi ... gulabavadi ho.. ... ho .. (3) cauttamam ropavo re، rupiya ju'eto mara kakajina lejore، (2) evi evi jugatimam ladakadi paranavo re gulabavadi ... gulabavadi ho.. ... ho .. (3) cauttamam ropavo re، hathida ju'eto mara dadajina lejore، (2) evi evi jugatimam ladakadi paranavo re gulabavadi ... gulabavadi ho.. ... ho .. (3) cauttamam ropavo re، dholida ju'eto mara mamajina lejore، (2) evi evi jugatimam ladakadi paranavo re gulabavadi ... gulabavadi ho.. ... ho .. (3) cauttamam ropavo re، ghodala ju'eto mara virajina lejore، (2) evi evi jugatimam ladakadi paranavo re gulabavadi ... gulabavadi ho.. ... ho .. (3) cauttamam ropavo re، ============================================ version:-2 (sanjinum phatanum) gulabavadi cautamam ropavo re care kankotari care disa mokalavo re paheli kankotari surata se'ra mokalavo re savitabena tame vege vela avo re nana motane sathe tedi lavo re savitabena calave sundara moti gadi re mohana jama'ine padani asavari re gulabavadi cautamam ropavo re care kankotari care disa mokalavo re biji kankotari amadavada mokalavo re anandikaki tame vege vela avo re nana mota saune sathe tedi lavo re anandikakine relagadini savari re kaka sa'ikala pedala marata ave re gulabavadi cautamam ropavo re care kankotari care disa mokalavo re triji kankotari mumba'i se'ra mokalavo re mithimasi tame vege vela avo re nana mota sandhayane tedi lavo re mithimasine vimanani savari re masa kare untiyani asavari re gulabavadi cautamam ropavo re care kankotari care disa mokalavo re cothi kankotari sonagadha gama mokalavo re veva'i-vela sau tame vege vela avo re katamba kabilane hare tedi lavo re ba'iyum bethi gade malapati ave re muchalam sau pachala dodatam ave re gulabavadi cautamam ropavo re care kankotari care disa mokalavo re
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy