પદ્મપ્રભ જિન ભેટીયે રે, સાચો શ્રી જિનરાય દુઃખ દોહગ દુરે ટળે રે સીઝે વાંછિત કાજ ભવિકજન ! પૂજો શ્રી જિનરાય, આણી મન અતિ ઠાય.. ભવિકજન.. (૧) શિવ રામા વશ તાહરે રે, રાતો તેણે તુમ અંગ કમલ રહે નિજ પગ તલે રે, તે પણ તિણહીજરંગ.. ભવિકજન.. (૨) રંગે રાતા જે અછે રે, વિચે રહ્યા થિર થાય તું રાતો પણ સાહિબા રે, જઈ બેઠો સિદ્ધિમાંય.. ભવિકજન.. (૩) અધિકાઈ એ તુમ તણી રે, દીઠી મેં જિનરાજ ઠકુરાઈ ત્રણ જગતણી રે, સેવ કરે સુરરાજ.. ભવિકજન.. (૪) દેવાધિદેવ ! એ તાહરું રે, નામ અછે જગદીશ ઉદારપણું પણ અતિ ઘણું રે, રંક કરો ક્ષણ ઈશ.. ભવિકજન.. (૫) એહવી કરણી તુમ તણી રે, દેખી સેવું તુજ કેશર વિમલ કહે સાહિબા રે, વાંછિત પૂરો મુજ.. ભવિકજન.. (૬)
https://www.lokdayro.com/
पद्मप्रभ जिन भेटीये रे, साचो श्री जिनराय दुःख दोहग दुरे टळे रे सीझे वांछित काज भविकजन ! पूजो श्री जिनराय, आणी मन अति ठाय.. भविकजन.. (१) शिव रामा वश ताहरे रे, रातो तेणे तुम अंग कमल रहे निज पग तले रे, ते पण तिणहीजरंग.. भविकजन.. (२) रंगे राता जे अछे रे, विचे रह्या थिर थाय तुं रातो पण साहिबा रे, जई बेठो सिद्धिमांय.. भविकजन.. (३) अधिकाई ए तुम तणी रे, दीठी में जिनराज ठकुराई त्रण जगतणी रे, सेव करे सुरराज.. भविकजन.. (४) देवाधिदेव ! ए ताहरुं रे, नाम अछे जगदीश उदारपणुं पण अति घणुं रे, रंक करो क्षण ईश.. भविकजन.. (५) एहवी करणी तुम तणी रे, देखी सेवुं तुज केशर विमल कहे साहिबा रे, वांछित पूरो मुज.. भविकजन.. (६)
https://www.lokdayro.com/
padmaprabha jina bhetiye re ، saco sri jinaraya dohaga dure tale re sijhe vanchita kaja bhavikajana! pujo sri jinaraya ، ani mana ati thaya .. bhavikajana .. (1) siva rama vasa tahare re ، rato tene tuma anga kamala rahe nija paga tale re ، te pana tinahijaranga .. bhavikajana .. (2) range rata je ache re ، vice rahya thira thaya tum rato pana sahiba re ، ja'i betho sid'dhimanya .. bhavikajana .. (3) adhika'i e tuma tani re ، dithi mem jinaraja thakura'i trana jagatani re ، seva kare suraraja .. bhavikajana .. (4) devadhideva! e taharum re ، nama ache jagadisa udarapanum pana ati ghanum re ، ranka karo ksana isa .. bhavikajana .. (5) ehavi karani tuma tani re ، dekhi sevum tuja kesara vimala kahe sahiba re ، vanchita puro muja .. bhavikajana .. (6)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
| ક્રમ. | પદ્મપ્રભુ સ્વામીના સ્તવન નું નામ |
|---|---|
| 1 | પદ્મપ્રભુ મુઝ ભાયા રે ચિત્તમાં |
| 2 | પદ્મપ્રભ જિન ભેટીયે રે |
| 3 | પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂ રે |
| 4 | પદ્મપ્રભુ શું મન લય લીને |
| 5 | પ્રભુ સાથે પ્રીતિ અજબ બની |
| 6 | મનડું હાથ ન આવે હો પદ્મ પ્રભુ |
| 7 | શ્રી પદ્મપ્રભુ જિન નામને રે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
| क्रम. | पद्मप्रभु स्वामी के स्तवन का नाम |
|---|---|
| 1 | पद्मप्रभु मुझ भाया रे चित्तमां |
| 2 | पद्मप्रभ जिन भेटीये रे |
| 3 | पद्मप्रभ जिन तुज मुज आंतरू रे |
| 4 | पद्मप्रभु शुं मन लय लीने |
| 5 | प्रभु साथे प्रीति अजब बनी |
| 6 | मनडुं हाथ न आवे हो पद्म प्रभु |
| 7 | श्री पद्मप्रभु जिन नामने रे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
| No. | Name of a padmaprabhu swami stavan |
|---|---|
| 1 | Padmaprabhu Muj Bhaaya Re Chittma |
| 2 | Padmaprabha Jin Bhetiye Re |
| 3 | Padmaprabh Jin Tuj Muj Aantaru Re |
| 4 | Padma Prabhu Shu Man Lay Leene |
| 5 | Padma Prabhu Shu Man Lay Leene |
| 6 | Manadu Hath Na Aave Ho Padmaprabhu |
| 7 | Shree Padmaprabhu Jin Naam Ne Re |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
પદ્મપ્રભુ સ્વામી જૈન ધર્મના 6th તીર્થંકર છે.
પદ્મપ્રભુ સ્વામી નો જન્મ ક્યાં થયો?
પદ્મપ્રભુ સ્વામી નું બાળપણ કેવું હતું?
પદ્મપ્રભુ સ્વામી ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?
તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?
તેમના જીવન પ્રસંગો કેવા હતા?
આપણે સૌ એ પદ્મપ્રભુ સ્વામીના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.
पद्मप्रभु स्वामी जैन धर्म के 6th तीर्थंकर हैं।
पद्मप्रभु स्वामी का जन्म कहाँ हुआ था??
पद्मप्रभु स्वामी का बचपन कैसा था?
पद्मप्रभु स्वामी की दीक्षा के बाद जीवन कैसा था?
उनके जीवन के सिद्धांत क्या थे?
उनके जीवन की घटनाएँ क्या थीं?
हम सभी को पद्मप्रभु स्वामी की पूरी जीवनी जानने की आवश्यकता है
Padmaprabhu swami is the 6th Tirthankar of Jainism.
Where was Padmaprabhu swami born?
How was Padmaprabhu swami's childhood?
What was life like after Padmaprabhu swami's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Padmaprabhu swami.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy