Nit namiye nami jinavaru re jo (નિત નમીયે નમિ જિનવરું રે જો)

(Nit namiye nami jinavaru re jo - stavan Lyrics, mp3, videos, biography, image gallery, fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
નિત નમીયે નમિ જિનવરું રે જો, જે એક અનેક સ્વરૂપ જો. 
નિત્ય અનિત્ય પણે વળી જો, જેહના ગુણ અતિ અદ્ભૂત જો. નિ. ૧.

અવયવી અવયવ રૂપ છે જો, જે અસ્તિ નાસ્તિ સ્વભાવ જો, 
વળી ગુણાતીત ને જે ગુણી જો, રૂપાતીત સ્વરૂપી ભાવજો. નિ. ૨. 

વ્યય ઉત્પત્તિ ધ્રુવ જેહ છે જો, જે વેદી અવેદી વિચાર જો. 
ભિન્નપણે અભિનપણે કરી જો, નિત્ય ભોગવે સુખશ્રીકાર જો. નિ. ૩. 

કર્તા અકર્તા જેહ છે જો, વળી ભોક્તા અભોક્તા જેહ જો. 
સક્રિય અને અક્રિય વળી જો, પરિણામ ઈતર ગુણ ગેહ જો. નિ. ૪. 

યોગાતીત યોગીસરૂ જો, વર્ણાતીત ને તદવંતજો. 
સ્યાદ્વાદે એણી પરે કરી જો, તું સિદ્ધ સ્વરૂપ ભગવંત જો. નિ. ૫. 

ઈમ જિનવરને ઓળખી જો, જે થિર મન કરી કરે સેવજો, 
ઉત્તમ ભવિજન તે હોવે જો, કહે પદ્મવિજય પોતે દેવજો નિ. ૬.

https://www.lokdayro.com/

Lyrics in hindi
नित नमीये नमि जिनवरुं रे जो, जे एक अनेक स्वरूप जो. 
नित्य अनित्य पणे वळी जो, जेहना गुण अति अद्भूत जो. नि. १.

अवयवी अवयव रूप छे जो, जे अस्ति नास्ति स्वभाव जो, 
वळी गुणातीत ने जे गुणी जो, रूपातीत स्वरूपी भावजो. नि. २. 

व्यय उत्पत्ति ध्रुव जेह छे जो, जे वेदी अवेदी विचार जो. 
भिन्नपणे अभिनपणे करी जो, नित्य भोगवे सुखश्रीकार जो. नि. ३. 

कर्ता अकर्ता जेह छे जो, वळी भोक्ता अभोक्ता जेह जो. 
सक्रिय अने अक्रिय वळी जो, परिणाम ईतर गुण गेह जो. नि. ४. 

योगातीत योगीसरू जो, वर्णातीत ने तदवंतजो. 
स्याद्वादे एणी परे करी जो, तुं सिद्ध स्वरूप भगवंत जो. नि. ५. 

ईम जिनवरने ओळखी जो, जे थिर मन करी करे सेवजो, 
उत्तम भविजन ते होवे जो, कहे पद्मविजय पोते देवजो नि. ६.

https://www.lokdayro.com/

Lyrics in english
nita namiye nami jinavarum re jo ، je eka aneka svarupa jo.
nitya anitya pane vali jo ، jehana guna ati adbhuta jo. ni. 1.
avayavi avayava rupa che jo، je asti nasti svabhava jo،
vali gunatita ne je guni jo ، rupatita svarupi bhavajo. ni. 2.
vyaya utpatti dhruva jeha che jo ، je vedi avedi vicara jo.
bhinnapane abhinapane kari jo ، nitya bhogave sukhasrikara jo. ni. 3.
karta akarta jeha che jo ، vali bhokta abhokta jeha jo.
sakriya ane akriya vali jo ، parinama itara guna geha jo. ni. 4.
yogatita yogisaru jo ، varnatita ne tadavantajo.
syadvade eni pare kari jo ، tum sid'dha svarupa bhagavanta jo. ni. 5.
ima jinavarane olakhi jo، je thira mana kari kare sevajo،
uttama bhavijana te hove jo ، kahe padmavijaya pote devajo ni. 6.

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ સ્તવન સાંભળો
Some fact about this contant :-

આ સ્તવન ના રચયિતા : ? 🙁

આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁

આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये स्तवन के रचयिता : ? 🙁

ये स्तवन के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁

ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this stavan : ? 🙁

popular singer of this stavan : ? 🙁

this stavan is sung under a which Raag : ? 🙁

this stavan is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Nami nath stavan lyrics collection
ક્રમ. નમિ નાથ ના સ્તવન નું નામ
1 નિત નમીયે નમિ જિનવરું રે જો
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. नमी नाथ के स्तवन का नाम
1 नित नमीये नमि जिनवरुं रे जो
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a Nami nath's stavan
1 Nit namiye nami jinavaru re jo
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Nami nath biography (full story) :-
Narayan swami ni biography

નમિ નાથ જૈન ધર્મના 21st તીર્થંકર છે.

નમિ નાથ નો જન્મ ક્યાં થયો?

નમિ નાથ નું બાળપણ કેવું હતું?

નમિ નાથ ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?

તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?

તેમના જીવન પ્રસંગો કેવા હતા?

આપણે સૌ એ નમિનાથ ના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.

જૈનમ જયતિ શાશનમ

Narayan swami ni biography

नमी नाथ जैन धर्म के 21st तीर्थंकर हैं।

नमी नाथ का जन्म कहाँ हुआ था??

नमी नाथ का बचपन कैसा था?

नमी नाथ की दीक्षा के बाद जीवन कैसा था?

उनके जीवन के सिद्धांत क्या थे?

उनके जीवन की घटनाएँ क्या थीं?

हम सभी को नमी नाथ की पूरी जीवनी जानने की आवश्यकता है

जैनम जयति शासनम

Narayan swami ni biography

Nami nath is the 21st Tirthankar of Jainism.

Where was Nami nath born?

How was Nami nath's childhood?

What was life like after Nami nath's initiation?

What were his life principles?

What were the events of his life?

We all need to know the complete biography of Nami nath.

Jainam Jayati Shashanam

24-jain-tirthankar IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy