મારો મુજરો લ્યોને રાજ સાહિબ શાંતિ સલુણાં અચિરાજીના નંદન તોરે, દરિસણ હેતે આવ્યો; સમકિત રીઝ કરો ને સ્વામી, ભક્તિ ભેટણું લાવ્યો. (૧) મારો મુજરો લ્યોને રાજ… દુઃખભંજન છે બિરુદ તુમ્હારૂં, અમને આશ તુમ્હારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોંશે હમારી. (૨) મારો મુજરો લ્યોને રાજ… કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે. (૩) મારો મુજરો લ્યોને રાજ… મ્હારે તો તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માનું; ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. (૪) અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહતિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, 'રામ' કહે શુભ ભગતે. (૫) મારો મુજરો લ્યોને રાજ…
https://www.lokdayro.com/
मारो मुजरो ल्योने राज साहिब शांति सलुणां अचिराजीना नंदन तोरे, दरिसण हेते आव्यो; समकित रीझ करो ने स्वामी, भक्ति भेटणुं लाव्यो. (१) मारो मुजरो ल्योने राज… दुःखभंजन छे बिरुद तुम्हारूं, अमने आश तुम्हारी; तुमे नीरागी थईने छूटो, शी गति होंशे हमारी. (२) मारो मुजरो ल्योने राज… कहेशे लोक न ताणी कहेवुं, एवडुं स्वामी आगे; पण बाळक जो बोली न जाणे, तो किम व्हालो लागे. (३) मारो मुजरो ल्योने राज… म्हारे तो तुं समरथ साहिब, तो केम ओछुं मानुं; चिंतामणी जेणे गांठे बांध्युं, तेहने काम किश्यानुं. (४) अध्यातम रवि उग्यो मुज घट, मोहतिमिर हर्युं जुगते; विमलविजय वाचकनो सेवक, 'राम' कहे शुभ भगते. (५) मारो मुजरो ल्योने राज…
https://www.lokdayro.com/
maro mujaro lyone raja sahiba santi salunam acirajina nandana tore ، darisana hete avyo ؛ samakita rijha karo ne svami ، bhakti bhetanum lavyo. (1) maro mujaro lyone raja ... duhkhabhanjana che biruda tumharum ، amane asa tumhari ؛ tume niragi tha'ine chuto ، si gati honse hamari. (2) maro mujaro lyone raja ... kahese loka na tani kahevum ، evadum svami age ؛ pana balaka jo boli na jane ، to kima vhalo lage. (3) maro mujaro lyone raja ... mhare to tum samaratha sahiba ، to kema ochum manum ؛ cintamani jene ganthe bandhyum ، tehane kama kisyanum. (4) adhyatama ravi ugyo muja ghata ، mohatimira haryum jugate ؛ vimalavijaya vacakano sevaka ، 'rama' kahe subha bhagate. (5) maro mujaro lyone raja ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
| ક્રમ. | શાંતિ નાથના સ્તવન નું નામ |
|---|---|
| 1 | મારો મુજરો લ્યોને રાજ |
| 2 | શાંતિ જિનેશ્વર સાચો સાહિબ |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
| क्रम. | शांति नाथ के स्तवन का नाम |
|---|---|
| 1 | मारो मुजरो ल्योने राज |
| 2 | शांति जिनेश्वर साचो साहिब |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
| No. | Name of a Shanti nath stavan |
|---|---|
| 1 | Maro Mujro Lyone Raj Saheb Shanti Saluna |
| 2 | Shanti Jineshwar Sacho Sahib |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Shanti nath is the 16th Tirthankar of Jainism.
Where was Shanti nath born?
How was Shanti nath's childhood?
What was life like after Shanti nath's initiation?
What were his life principles?
What were the events of his life?
We all need to know the complete biography of Shanti nath.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy