Shital jinpati lalit tribhangi // शीतल जीनपती ललित त्रिभंगी // શીતલ જીનપતી લલિત ત્રિભંગી

(Shital jinpati lalit tribhangi - stavan Lyrics, mp3, videos, biography, image gallery, fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
( રાગ - ધન્યાશ્રી ગૌડી- ગુણહ વિસાલા મંગલિકમાલા-એ દેશી )

શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગિ મન મોહે રે । 
કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે ॥ શી૦ ॥૧॥

સર્વ જીવ હિત કરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે। 
હાનાદાન રહિત પરણામી, ઉદાસીનતા વીક્ષણ રે ॥ શી૦ ॥૨॥

પરદુખ છેદન ઇચ્છા કરુણા, તીક્ષણ પર દુખ રીઝે રે। 
ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામિ કિમ સીઝે રે ।॥ શી૦ ॥૩ ॥

અભય દાન તે મલક્ષય કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે । 
પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા ઇમ વિરોધ મતિ નાવે રે ॥ શી૦ ॥૪ ॥

શક્તિ વ્યક્તી ત્રિભુવન પ્રભુતા, નિગ્રો યતા સયોગે રે । 
યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગિ ઉપયોગે રે ॥ શી૦ ॥૫॥

ઇત્યાદિક બહુભંગ વિભંગી, ચમત્કાર ચિત દેતી રે । 
અચરજ કારી ચિત્ર વિચિત્રા, 'આનન્દઘન' પદ લેતી રે । શી૦ ॥૬॥

https://www.lokdayro.com/

Lyrics in hindi
( राग - धन्याश्री गौडी- गुणह विसाला मंगलिकमाला-ए देशी )

शीतल जिनपति ललित त्रिभंगी, विविध भंगि मन मोहे रे । 
करुणा कोमलता तीक्षणता, उदासीनता सोहे रे ॥ शी० ॥१॥

सर्व जीव हित करणी करुणा, कर्म विदारण तीक्षण रे। 
हानादान रहित परणामी, उदासीनता वीक्षण रे ॥ शी० ॥२॥

परदुख छेदन इच्छा करुणा, तीक्षण पर दुख रीझे रे। 
उदासीनता उभय विलक्षण, एक ठामि किम सीझे रे ।॥ शी० ॥३ ॥

अभय दान ते मलक्षय करुणा, तीक्षणता गुण भावे रे । 
प्रेरण विण कृत उदासीनता इम विरोध मति नावे रे ॥ शी० ॥४ ॥

शक्ति व्यक्ती त्रिभुवन प्रभुता, निग्रो यता सयोगे रे । 
योगी भोगी वक्ता मौनी, अनुपयोगि उपयोगे रे ॥ शी० ॥५॥

इत्यादिक बहुभंग विभंगी, चमत्कार चित देती रे । 
अचरज कारी चित्र विचित्रा, 'आनन्दघन' पद लेती रे । शी० ॥६॥

https://www.lokdayro.com/

Lyrics in english
(raga - dhan'yasri gaudi- gunaha visala mangalikamala-e desi)
sitala jinapati lalita tribhangi، vividha bhangi mana mohe re.
karuna komalata tiksanata، udasinata sohe re. si 0 .1.
sarva jiva hita karani karuna، karma vidarana tiksana re.
hanadana rahita paranami، udasinata viksana re. si 0 .2.
paradukha chedana iccha karuna، tiksana para dukha rijhe re.
udasinata ubhaya vilaksana، eka thami kima sijhe re .. si 0 .3.
abhaya dana te malaksaya karuna، tiksanata guna bhave re.
prerana vina krta udasinata ima virodha mati nave re. si 0 .4.
sakti vyakti tribhuvana prabhuta، nigro yata sayoge re.
yogi bhogi vakta mauni، anupayogi upayoge re. si 0 .5.
ityadika bahubhanga vibhangi، camatkara cita deti re.
acaraja kari citra vicitra، 'anandaghana' pada leti re. si 0 .6.

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ સ્તવન સાંભળો
Some fact about this contant :-

આ સ્તવન ના રચયિતા : ? 🙁

આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁

આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये स्तवन के रचयिता : ? 🙁

ये स्तवन के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁

ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this stavan : ? 🙁

popular singer of this stavan : ? 🙁

this stavan is sung under a which Raag : ? 🙁

this stavan is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Shital Nath stavan lyrics collection
ક્રમ. શીતલ નાથના સ્તવન નું નામ
1 શીતલ જીનપતી લલિત ત્રિભંગી
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. शीतल नाथ के स्तवन का नाम
1 शीतल जीनपती ललित त्रिभंगी
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a Shital Nath's stavan
1 shital jinpati lalit tribhangi
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Shital nath biography (full story) :-
Narayan swami ni biography

શીતલ નાથ જૈન ધર્મના 10th તીર્થંકર છે.

શીતલ નાથ નો જન્મ ક્યાં થયો?

શીતલ નાથ નું બાળપણ કેવું હતું?

શીતલ નાથ ની દીક્ષા પછી નું જીવન કેવું હતું?

તેમના જીવન ના સિદ્ધાંતો કેવા હતા?

તેમના જીવન પ્રસંગો કેવા હતા?

આપણે સૌ એ શીતલ નાથના સંપૂર્ણ જીવનકથા ની માહિતી જાણવી જરૂરી છે.

જૈનમ જયતિ શાશનમ

Narayan swami ni biography

शीतल नाथ जैन धर्म के 10th तीर्थंकर हैं।

शीतल नाथ का जन्म कहाँ हुआ था??

शीतल नाथ का बचपन कैसा था?

शीतल नाथ की दीक्षा के बाद जीवन कैसा था?

उनके जीवन के सिद्धांत क्या थे?

उनके जीवन की घटनाएँ क्या थीं?

हम सभी को शीतल नाथ की पूरी जीवनी जानने की आवश्यकता है

जैनम जयति शासनम

Narayan swami ni biography

Shital nath is the 10th Tirthankar of Jainism.

Where was Shital nath born?

How was Shital nath's childhood?

What was life like after Shital nath's initiation?

What were his life principles?

What were the events of his life?

We all need to know the complete biography of Shital nath.

Jainam Jayati Shashanam

24-jain-tirthankar IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy