दुहा :- कफ काया चित्त चक्मका, झाली वारंवार, तीन वार धुंवा उठे, चोठ पडे अंगार. ✅ भावार्थ in हिंदी :-✅ इस दोहे में कबीरजी कहते हैं, कफ का अर्थ है पानी के बुलबुले से बना मिट्टी जैसा शरीर और चकमक पत्थर जैसा मन। वह गुरु के पास गया और अपने मन को शुद्ध किया, लेकिन कुछ समय बाद वह वहीं वापस आ गया जहां था। लेकिन जब चौथी रगड़ से आग पैदा हुई. इस प्रकार, जब सद्गुरु ने चौथी बार उपदेश दिया, तो मेरी दूरियों के परदे खुल गए, मुझे अपने वास्तविक स्वरूप का एहसास हुआ, और मैं चौथी तुर्य अवस्था की ज्ञान समाधि में प्रवेश कर गया।
https://www.lokdayro.com/
દુહા :- કફ કાયા ચિત્ત ચક્મકા, ઝાલી વારંવાર, તીન વાર ધુંવા ઉઠે, ચોઠ પડે અંગાર. ✅ ભાવાર્થ in ગુજરાતી :-✅ કબીરજી આ દુહામાં કહે છે કે, કફ એટલે પાણીના પરપોટામાંથી બનેલું માટી પથ્થર જેવું શરીર અને ચકમકના પથ્થર જેવું ચિત્ત, એમ બે પથ્થરને પકડી ઘસવાથી માંડ ધુમાડો જ નીકળ્યો. એમ ગુરૂ પાસે જઈ મન શુદ્ધ કર્યું પણ થોડા વખત પછી પાછું હતું ત્યાંનું ત્યાં થઈ ગયું. પણ જ્યારે ચોથીવાર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થયો. તેમ ચોથી વાર જ્યારે સદગુરૂએ બોધ કર્યો ત્યારે મારા અંતરના પડદા ખુલવાથી, મને મારા અસલી સ્વરૂપનું ભાન થયું, ને હું ચોથી તુરીય અવસ્થાની જ્ઞાન સમાધિમાં દાખલ થઈ ગયો.
https://www.lokdayro.com/
Duhaa :- Kaf kaya chitt chakmak, jhali varanvar, Teen var dhunva uthai, choth pade angar. ✅ Meaning in English :-✅ Kabirji says in this Duha, Kapha means body like clay stone made of water bubbles and mind like flint stone. He went to the Guru and purified his mind, but after a few times it returned to where it was. But when the fourth rubbing produced fire. Thus, when Sadhguru preached for the fourth time, the veils of my distance opened, I realized my true form, and I entered the knowledge samadhi of the fourth turya state.
https://www.lokdayro.com/
Composer of these duhas: Kabir Dasji
Popular singer of these duhas: Anuradha podwal, jagjit singh, nusrat fateh ali khan, shivpreet singh, jubin nautiyal... etc...
In which raga is these duhas sung: Raag Darabari
In which taal is these duhas sung: kaherwa taal, bhajani kaherva.... etc...
You can contribute by answering these questions....... Send your answers
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी दोहा यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस दोहे को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતો કોઈપણ દુહો અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધો અમને અહીં પૂછીને મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any duha that you want is not available here, then you can get that duha by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
Navigate 300+ Bhajans, 1000+ Duhas with meaning & full biography of Sant Kabir Das Ji at Your Fingertips
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
कबीर साहब का जीवन :- ई.स 1398 से 1518
उनके गुरु:- स्वामी रामानंद
जन्म स्थान: काशी
मृत्यु: मगहर
रचना : साखी, पद, शब्दी, रवेनी
उसका इत्यादि. प्रसिद्ध पुस्तक: 'बीजक'
संत कबीर की जीवनी :-
संत कबीर एक महान संत कवि थे। उनका साहित्य हिंदू और मुस्लिम धर्म तथा सूफीवाद से प्रभावित है। कबीर आज भी अपने सरल, संक्षिप्त और मार्मिक भजनों और छंदों के लिए प्रसिद्ध हैं। कबीर स्पष्टवादी और निडर थे। उन्होंने अपने सिद्धांतों के अनुसार जीवन जीने के लिए दुनिया की हर तरह की यातना और आलोचना सहन की।
उनके जन्म के बारे में अलग-अलग मत हैं। वे कबीर पंथियों की मान्यता के अनुसार अवतरित हुए हैं। वह प्रकाश के रूप में आकाश से उतरे और 1398 में जेठ सूद पूनम के दिन काशी में लहरतारा झील के पास कमल के फूल पर एक बच्चे के रूप में प्रकट हुए। कई लोगों के अनुसार उनका जन्म काशी में एक विधवा ब्राह्मणी के गर्भ से हुआ था। लोक-लाज के कारण ब्राह्मण ने अपने इस पुत्र को लहरतारा झील के पास छोड़ दिया।
કબીર સાહેબનું જીવન :- ઈસવીસન 1398 થી 1518.
તેમના ગુરુ :- સ્વામી રામાનંદ
જન્મસ્થળ: કાશી
મૃત્યુ: મગહર
રચના : સાખી, પદ, શબ્દી, રવેણી
તેમના આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : 'બીજક'
સંત કબીરનું જીવનચરિત્ર :-
સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મો અને સૂફી સંપ્રદાયમાં જોવા મળે છે. કબીર આજે પણ તેમના સરળ, સંક્ષિપ્ત અને હૃદયસ્પર્શી હાજનો અને પદો ના કારણે પ્રખ્યાત છે. કબીર સ્પષ્ટ વક્તા અને નિર્ભય હતા. તેમણે તેમના સિદ્ધાંતો પાર જીવન વિતાવવા માટે દુનિયાના તમામ પ્રકારના ત્રાસ અને ટીકાઓ સહન કરી હતી.
તેમના જન્મ વિશે વિવિધ મંતવ્યો છે. કબીરપંથીઓની માન્યતાઓ અનુસાર તેઓ અવતર્યા છે. તેઓ પ્રકાશના રૂપમાં આકાશમાંથી ઉતર્યા અને 1398માં જેઠ સુદ પૂનમના દિવસે કાશીના લહરતારા તળાવ પાસે કમળના ફૂલ પર બાળકના રૂપમાં પ્રગટ થયા. ઘણા લોકોના મતે તેઓ કાશીમાં એક વિધવા બ્રાહ્મણના ગર્ભમાંથી જન્મ્યા હતા. બ્રાહ્મણે જાહેર શરમના કારણે આ પુત્રને લહરતારા તળાવ પાસે ત્યજી દીધો.
Life of Kabir Sahib:- 1398 to 1518
His Guru:- Swami Ramanand
Birth Place: Kashi
Death: Maghar
Composition: Sakhi, Pad, Shabdi, Raveni
His famous book: 'Bijak'
Biography of Saint Kabir:-
Saint Kabir was a great saint poet. His literature is influenced by Hindu and Muslim religion and Sufism. Kabir is still famous for his simple, short and poignant hymns and verses. Kabir was outspoken and fearless. He endured all kinds of torture and criticism of the world to live life according to his principles.
There are different opinions about his birth. He has incarnated according to the belief of Kabir Panthis. He descended from the sky in the form of light and appeared as a child on a lotus flower near Lahartara Lake in Kashi on the day of Jeth Sud Poonam in 1398. According to many people, he was born from the womb of a widow Brahmini in Kashi. Due to public shame, the Brahmin left his son near the Lahartara lake.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy